જોક્સ: તુ હેર કટિંગ શું કામ નથી કરાવતો?

b1594338d0d224908cb0564763702ae1

આ બધું ગયું ખાડામાં
.
.
.
.
પણ જે છોકરીઓ યે ફક્ત રૂપિયા જોઈને કાળા છોકરાઓ સાથે લગ્ન કર્યા એનું શું હવે…!!

*****************

હરિ તારા નામ છે હજાર

ક્યાં નામે લખાવી કંકોત્રી

અહીં કવી પાસે કાળું નાણું છે પણ ક્યાં રોકવું એ સમજાતુ નથી

*****************

મોમ : તુ હેર કટિંગ શું કામ નથી કરાવતો?

બોય : ઇટ્સ ફેશન મોમ

મોમ : ગધેડા તારી મોટી બેનને
જોવા આવ્યા તા તે…
.
.
મેહમાન નો ફોન આવ્યો
છે કે..
.
.
નાની છોકરી અમને ગમી ગઈ છે.

*****************

એક કલાક સુધી લાઈનમાં ઊભ્યા બાદ મિત્ર ATMની બહાર આવ્યો.
.
.
.
મેં એને કહ્યું, ‘વાહ દોસ્ત તું ફાવી ગયો.’
.
.
મારા શબ્દો સાંભળીને એ રડવા જેવો થઈ ગયો.
.
.
અને બોલ્યો,
.
.
‘અરે યાર, નંબર આવ્યો એટલે હું એટલો બધો આનંદમાં આવી ગયો કે ત્રણ વાર ખોટો પાસવર્ડ ટાઈપ થઈ ગયો એમાં Card Block થઈ ગયું.’

Comments

comments


9,237 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 10