જોક્સ : જિંદગીમાં એક ચીજ છે જે હંમેશાં મારી જ થઇ છે

l4gjAWr

ઔરતો જ એક એવી પ્રજાતિ છે જે ૪૫ મિનીટ
સુધી ફોનમાં પોતાના મમ્મી સાથે વાત કરે છે
પણ એક વાત અંતમાં હમેશા કહે છે…
.
.
.
ઠીક છે પછી ફ્રી થઇ ને કોલ કરીશ.

*********************

તારી ઝુલ્ફોમાં ખોવાઈ જવા માંગું છે,
તારી ઝુલ્ફોમાં ખોવાઈ જવા માંગું છે,
પર તુ તેલ ઇતના લગાતી હે કી મેં ફિસલ જાતા હું…

*********************

છોકરો : હું તને બહુ પ્રેમ કરું છુ
છોકરી : હા, પણ કેટલો??
છોકરો : Jio સીમ કરતા પણ વધારે
છોકરી : OMG…WOW
Love you too.

*********************

કામિયાબીનું સૂત્ર

ભારતમાં બાળકો Bournvita થી
મહિલાઓ Fair & Lovely થી
અને
પુરુષો રજનીગંધા થી કામિયાબી થાય છે
બાકી ડીગ્રી-બીગ્રી તો એક ભ્રમ છે.

*********************

ડોક્ટર : કયો સાબુ વાપરો છો?
છગન : બજરંગનો લીમડાનાં તેલવાળો
ડોક્ટર : ટુથપેસ્ટ?
છગન : બજરંગની આયુર્વેદિક પેસ્ટ,
ડોક્ટર : શેમ્પુ?
છગન : બજરંગનું હર્બલ શેમ્પુ
ડોક્ટર : તેલ?
છગન : બજરંગનું આમળા વાળું
ડોક્ટર : આ બજરંગ નવી કંપની છે?
છગન : ના સાયબ, બજરંગ તો મારો રૂમ પાર્ટનર છે…

*********************

જિંદગીમાં એક જ ચીજ છે જે હંમેશાં
મારી જ થઇ છે મારી જાનુ ની નહિ
.
.
.
.
ભૂલ…!!

Comments

comments


20,976 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 8