જોક્સ :- એન્જીનીયરીંગ કોલેજ ના બધા પ્રોફેસરોને પ્લેન મા બેસાડવામાં આવ્યા…

inccredere-inginer

એક વાર એન્જીનીયરીંગ કોલેજ ના બધા પ્રોફેસરોને પ્લેન મા બેસાડવામાં આવ્યા..
પછી સૂચના આપવા મા આવી કે,

“આ પ્લેન તમારી કોલેજ ના વિદ્યાર્થીઓ એ બનાવેલ છે”

આ સાંભળતાજ બધા પ્રોફેસર ઉતરી ગયા, પણ પ્રિન્સીપાલ બેઠા રહ્યા…!!
એરહોસ્ટેસે નજીક આવી પૂછ્યું,

તમને ડર નથી લાગતો ?

પ્રિન્સીપાલ :
મને મારા વિદ્યાર્થીઓ પર પૂરો વિશ્વાસ છે… ચાલુ જ નહીં થાય!!

********************
મમ્મી: શું કરે છે બેટા? …

ચીંટુ: મમ્મી, વાંચુ છું.

મમ્મી: સરસ બેટા, શું વાંચે છે?…..

ચીંટુ: તમારી આવનારી વહુના મેસેજ….

“4Gની સ્પીડે આવ્યું ચપ્પલ…”

********************

તારા ગયા પછી સમય જાણે ઉભો જ રહી ગયો હતો…
.
.
.
.
પછી એક નવી બેટરી નાખો તો…

ખબર પડી તો ઘડિયાળ માં જ પ્રોબ્લેમ હતો…..

********************

ટીચર : રીયલ અને વહેમ માં શું ફરક છે?

સ્ટુડન્ટ : તમે જે અમને ભણાવી રહ્યા
છો એ રીયલ છે,

પરંતુ અમે બધા ભણી રહ્યા છીએ
એ તમારો વહેમ છે.

Comments

comments


10,634 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 6 =