જોક્સ : એડમીન ને એક ભિખારી મંદિરની બહાર મળ્યો!

beggar-angel2

મસ્ત મસ્ત જોક્સ વાંચીને રહો ખીલખીલાતા

એડમીન ને એક ભિખારી મંદિરની બહાર મળ્યો!

ભિખારી : ભગવાનના નામે કઈક આપો ને.. ચાર દિવસથી કઈ પણ ખાધું નથી!

એડમીન 500 ની નોટ કાઢતા બોલ્યો 400 ના છુટ્ટા છે?

ભિખારી : હા, સાહેબ

એડમીન : તો સાલે એનાથી લઇને કઈક ખા ને.

********************

સુહાગરાતે પતિ બોલ્યો : તુ જ મારી સાધના છો!

તુ જ મારી આરાધના છો!

તુ જ મારી કલ્પના છો!

તુ જ મારી કવિતા છો!

પત્ની પણ ખુબ ઈમોશનલ થઇ અને બોલી :

તુ જ મારો રમેશ છો!

તુ જ મારો કમલેશ છો!

તુ જ મારો મહેશ છો!

તુ જ મારો દિલ્લી વાળો સુરેશ છો!

અને…. સવારે તલાક થઇ ગયો.

********************

આજકાલ લોકો એટલા બધા નાલાયક

થઇ ગયા છે કે…

લોકો મંદિર માં પણ ચપ્પલ

એવી જગ્યા એ ઉતારે છે

.

.

.

.

જ્યાંથી ભગવાન અને ચપ્પલ બંને બરાબર દેખાય.

********************

ઈતિહાસ પણ સાબિત કરે છે કે..

આજ સુધી કોઈ છોકરીએ એમ નથી કહ્યું કે

.

.

.

તું ફોન કાપ હું લગાવું છુ.

********************

ટીચરે સ્ટુડન્ટ ને કહ્યું

બોલો સતયુગ અને કલયુગમાં શું અંતર છે?

સ્ટુડન્ટ : સતયુગમાં ઇન્દ્ર પાસે 5-6 ઇન્દ્રાણી હતી.

કલિયુગમાં ઇન્દ્રાણીની પાસે 5-6 ઇન્દ્ર હોય છે.

બસ, આજ છે સૌથી મોટો અંતર.

********************

એક છોકરો અને છોકરી બસ સ્ટોપ પર ઉભા હતા

છોકરો :  લીપ્સ્ટીક સારી છે.

છોકરી : થેંક્સ

છોકરો : બુટ્ટી સારી છે.

છોકરી : થેંક્સ

છોકરો : હાર પણ સારો છે.

છોકરી : થેંક્સ ભાઈ..

છોકરો : હદ છે તો પણ ચુડેલ લાગે છે.

********************

છોકરીઓથી રોટલી ગોળ બને

નો બને..

.

.

.

પણ છોકરાઓને ગોળ ગોળ ફેરવામાં

એમનો કોઈ જવાબ નહિ.

********************

આ તો હદ જ થઇ ગઈ

આ અફવાહ

કોણ હેલાવે છે કે…

એકટીવા ના સાઈલેન્સર પર

પત્નીનું નામ લખવાથી…

બુલેટ નો અવાજ આવે છે!!!

********************

પતિ જેવી રીતે ગુસ્સેથી ઘરની

બહાર નીકળ્યો તરત જ પત્નીએ પૂછ્યું…

પત્ની : ક્યા જાવ છો?

પતિ : મરવા

પત્ની : તો પછી થેલો સાથે લઇ જજો.

પતિ : કેમ?

પત્ની : રસ્તામાં તમારો ઈરાદો બદલી ગયો તો

1 કિલો ડુંગળી અને 1 કિલો દુધી લઇ આવજો.

Comments

comments


15,358 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 5