જોક્સ : ઉતાવળ માં લગ્ન કરશો તો…

16064836267_dea94e2270_c

સંતા : આજ સવારે એક બિલાડીએ

મારો રસ્તો કાપી નાખ્યો

બંતા : પછી?

સંતા : પછી શું આગળ જઈને એ બિલાડીનું

એકસીડન્ટ થઇ ગયું…

સાલી એ મારી સાથે પંગો લીધો…!!

***********************

પતિ દૂધ પી ને : છી! આ કેવું દૂધ છે?

પત્ની : કેસર ખતમ થઇ ગયું તું’તો મે

તમારા ખિસ્સામાંથી ‘વિમલ પાન મસાલા’

નાખી દીધું,

કારણકે આના દાણા દાણામાં છે કેસરનો દમ.

***********************

Deepika : મારી પાસે તારા કરતા વધારે Fans છે…

Alia  : No Big deal,મારા ઘરમાં AC છે…

***********************

પ્રેમિકા : જાનુ, તારી આ ડાયમંડ વોચ મને આપ ને?

પ્રેમી : કેમ?

પ્રેમિકા : હું આ વોચને જોઇને હંમેશાં તને યાદ કરીશ

પ્રેમી : યાદ તો તું મને આપ પણ હંમેશાં કરીશ જાનેમન?

પ્રેમિકા : કેવી રીતે?

પ્રેમી : એ વિચારી ને કુતરા પાસેથી ડાયમંડ વોચ

માંગી હતી, પણ ડોબાએ આપી નહિ.

***********************

કીડી રીક્ષામાં બેઠી અને એક પગ બહાર રાખ્યો

રીક્ષાવાળો : બેન પગ અંદર રાખો

કીડી : ના રસ્તામાં હાથી મળે તો એને લાત મારવાની છે

નાલાયક કાલે આંખ મારતો હતો..

***********************

ઉતાવળ માં લગ્ન કરશો તો

આખું જીવન ખરાબ થઇ જશે

સમજી વિચારીને કરશો તો પણ

તમે શું ઉખાડી લેશો?

***********************

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી:

.

.

છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને સીધો કબરમાં Install થઈ જઈશ.

***********************

સંતા બંતાની ખબર કાઠવા હોસ્પિટલમાં આવ્યો..

.

.

સંતા: શું થયું?

.

.

બંતા: યાર, પત્નીને ફેસબુકનો પાસવર્ડ ખબર પડી ગઈ…!

Comments

comments


15,198 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 1 =