જોક્સ: આ અમીરી માં પણ ગરીબીનો અહેસાસ કરાવે છે…..

happy-smiley_650x400_61439186708

ભૂરો શાકભાજી નો પથારો કરીને બાજુ માં આરામ થી સૂતો તો…  બાજુ માથી એક શેઠ નીકળા.

શેઠ : ઉભો થા. ધંધા ના ટાઈમે સુઈ રઈશ તો આગળ નઇ વધે.

ભૂરો : આગળ વધીને શુ કરવાનું?

શેઠ : પથારા માંથી દુકાન કરવાની,

દુકાન માંથી વખાર કરવાની

પછી એક્ષ્સ્પોર્ટ કરવાનું, ખેતર લેવાના

ભુરો : પછી શું કરવાનું ?

શેઠ : પછી તારા હાથ નીચે માણસો કામ કરશે

અને તારે આરામ થી ઊંઘવાનું

ભૂરો : તો અત્યારે હું શું કરતો હતો ? મગજ વગરના કામ કરને તારું….

*************************

ધરે રહેવા થી ધરવાળી ને વાંધો

પૈસા કમાવી તો મોદી ને વાંધો

ન કમાવી એ તો સમાજ ને વાંધો

જાવુ કયા….
.
.

आमा कवि जूनागढ़ जावा नु विचारे छे।

*************************

બાબા ના આશ્રમમાં એક આદમી –

‘મારું ઘણા દિવસોથી પૂજા-અર્ચના

માં મન નથી લાગતું કોઈ ઉપાય બતાવોને…. બાબા’

બાબા – ‘બાળક તુ પૂજા અને અર્ચના

ને મારી પાસે મોકલી દે,

કદાચ મારું મન લાગી જાય…’

*************************

લક્સ કોજી : ઠંડી માં પણ ગરમી

નો અહેસાસ કરાવે….

.

.

નરેન્દ્ર મોદી : અમીરી માં પણ ગરીબી

નો અહેસાસ કરાવે…..

Comments

comments


9,226 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 1