જોક્સ : આજે તો jio ને કારણે મારો રેકોર્ડ તૂટી ગયો….

stressbal-smiley

આજે તો jio ને કારણે મારો
રેકોર્ડ તૂટી ગયો….
.
.
.
.
સામેથી ગર્લફ્રેન્ડ બોલી
તું ફોન કાપ હું સામેથી કરું છુ….

*******************

એક આદમી ઝખ્મી હાલતે પોલીસ
સ્ટેશન પહોચ્યો

હવલદાર : શું થયું?

આદમી : પત્ની એ માર્યો…!!

હવલદાર : કેમ?

આદમી : એના મમ્મી-પપ્પા અમારે ઘરે
આવ્યા તો એને મને કહ્યું, બહારથી
તેમના માટે કઈક લઈને આવજો…

હવલદાર : તો?

આદમી : તો હું ટેક્સી લઈને આવ્યો…

*******************

whatsapp ની બીમારી

એક આદમી ને એના સસરા રસ્તામાં
મારી રહ્યા હતા…
રસ્તામાંથી પસાર થતો માણસ :

કેમ મરી રહ્યા છો આને…?
સસરા : મે આને હોસ્પિટલથી whatsapp
કર્યો કે, ‘તુ બાપ બનવાનો છે…’
.
.
ડોબાએ, એને પણ ૫૦ જણાને
forward કરી દીધો.

*******************

રાહુલ ગાંધી : તમે લોકો આટલા તડકામાં
પણ મારી રેલીમાં આવ્યા..
.
.
.
જનતા : ઘરે વીજળી નો’તી તો
અમે વિચાર્યું કે આજે કાર્ટુન નેટવર્ક
લાઈવ જ જોઈ લઈએ…!!

*******************

રાહુલ ગાંધી : આગલા સમયમાં અમારી
સરકાર બને તો…
.
.
અમે આખા ખેતરમાં સિમેન્ટથી પ્લાસ્ટર
કરાવી જઈશું
.
.
પછી વરસાદ કેટલો પણ કેમ ન
આવે, પાક જરાય ખરાબ નય થાય…
.
આ સાંભળીને તો ખેતરના ઝાડવા પણ
હસી હસીને નીચે પડી ગયા… !!

Comments

comments


13,668 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2