જુના અને ફાટેલા જીન્સમાંથી બનાવો આ વસ્તુઓ

9

છોકરાઓ હોય કે છોકરોઓ આજે બધા જ જીન્સ પહેરે છે. નવું જીન્સ હોય ત્યારે તો આપણે સારી રીતે પહેરીએ છીએ પણ જુનું થાય ત્યારે તેને ફેકવા લાગીએ છીએ. પણ તમને ખબર છે જુના જીન્સમાંથી પણ આપણે કેવી-કેવી વસ્તુઓ બનાવી શકીએ.

બેગ

satchel-bags-for-women-recycled-denim-bag

આજકાલ જીન્સના બેગનો ક્રેઝ વધારે છે. મોટાભાગે ગર્લ્સ કોલેજમાં જીન્સ બેગ લઇ જતી હોય છે. તમે પણ જુના થયેલ જીન્સને યુઝ કરી શકો છો.

ડ્રેસ

BPLIK01109CON_4

તમે ફાટેલા કે જુના જીન્સની મદદથી નાની છોકરીઓના ફ્રિક ફ્રોક બનાવી શકો છો. તમે નાની છોકરી માટે મીની સ્કર્ટ, ડ્રેસ બનાવી અલગ અલગ લુક આપી શકો છો.

ફુટબોલના કવર્સ

Style-Homez-Bean-Bag-with-SDL603090460-1-e20d5

ડેનીમ જીન્સથી ફુટબોલના કવર્સ પણ બને છે. આ દેખાવમાં પણ સારું લાગે છે.

સ્કર્ટ

Miette Blue close up landscape

વુમન્સ માટે જીન્સનું સ્કર્ટ બનાવવું. આ ખુબ આકર્ષક લાગશે. ઉપરાંત તમે આમાં તમારી મનપસંદ ડીઝાઇનની શેડ્સ પણ કરી શકો છો.

નેકલેસ

9

ડેનીમ જીન્સના ટુકડામાંથી તમે નેકલેસમાં ડિફરન્ટ પેટન્ટ આપી શકો છો. કઈક આ પ્રકારે.

ગર્લ્સ વોલેટ

15

ફાટેલા જીન્સ માંથી ગર્લ્સના વોલેટ બનાવી તમે બધા કરતા કઈક અલગ, યુનિક દેખાશો.

Comments

comments


12,103 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


9 − 5 =