મોટાભાગના લોકોને ઊંઘ ના આવવાની મોટી સમસ્યા હોય છે તો બીજી તરફ કેટલાંક આ બાબતે સખત નસીબદાર હોય છે. આવા લોકો તો ઊંઘીને આરામ મેળવી લે છે. સાથે સાથે આપડાં જેવા જોનારને પણ હસવા માટે વિવશ કરી દે છે.
ફ્લાઈડની કેટલી રાહ જોવાની!
લો બોલો, હવે બાળકો ક્યાં રમશે!
બ્રેક મારી તો નાક તો ગયું જ સમજો!
ફરવાનો થાક લાગે તે આનું નામ!
આવા દૃશ્ય તો તમે જોયા જ હશે!
ઊંઘ સતાવે તો કરવાનું શું!
ડોન્ટ ડિસ્ટર્બ મી!
આને કહેવાય ઊંઘ!
સુખની નિંદર!
શું પથારી છે, કોઈ કચકચ નહી!
તમારા છે કોઈ આવા ફ્રેન્ડ!
સપનામાં સ્વિમિંગપુલમાં કુદયા કે શું ભાઈ!
સૌજન્ય
દિવ્ય ભાસ્કર