જુઓ… ‘મેરી પ્યારી બિંદુ’ ના ટ્રેલરનો પાર્ટ II…

ayushmann-khurrana-7592

પરિણીતી ચોપરા અને આયુષ્માન ખુરાના ની ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ ના ટ્રેલરનો પાર્ટ ૨ રીલીઝ થઇ ચુક્યો છે. આ ટ્રેલરમાં આ બંને સ્ટાર્સ કોલેજના દિવસોને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. ટ્રેલરના બીજા પાર્ટનું નામ ‘ગબ્બર ઓર સાંભા’ રાખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ યશરાજ ના બેનર હેઠળ બનેલ છે. આ ફિલ્મ દ્વારા પહેલીવાર આયુષ્માન અને પરિણીતી ની જોડી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ મેરી પ્યારી બિંદુ માં પરિણીતી એ પોતાનું સિંગિંગ ડેબ્યુ પણ કર્યું છે, જે સોંગની ટેગ લાઈન ‘માના કી હમ યાર નહિ’ છે. આમાં તેણીએ પોતાનો અવાજ આપ્યો છે, જેણે કમ્પોઝ વિશાલ-શેખર અને સચિન-જીગર ની જોડીએ કર્યું છે. આ ફિલ્મ ૧૨ મે ૨૦૧૭ ના દિવસે રીલીઝ થશે.

https://www.youtube.com/watch?v=0cttlDYQXZg

Comments

comments


5,062 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 4 =