તમે કેટલા અદભુત ટેલેન્ટ જોયા હશે, પણ આ ટેલેન્ટ કઈક અલગ જ છે. કેવિન શેલી માત્ર એક જ મિનીટ માં કપાળ દ્વારા શૌચાલયની સીટ 30 સેકન્ડ માં 32 તોડી શકે છે. ગીનીસ વલ્ડ રેકોર્ડ માં તેમનું નામ નોધાયું છે.
પાઈન બોર્ડ તોડવી: કેવિન શેલી (લાકડા નું બોર્ડ) કપાળ દ્વારા એક બોર્ડ સાથે 32 1x12x12 ઇંચ સફેદ પાઈન બોર્ડ તોડી શકે છે.
ટોયલેટ ઢાંકણ બ્રેકિંગ: તે માત્ર 1 જ મિનિટમાં કપાળ દ્વારા 46 ઢાંકણ તોડી શકે છે.