જુઓ ગણપતિ બાપ્પા ના અનેક રૂપોની તસ્વીરો

દેશ ભરમાં દરવર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમજ આ વર્ષે પણ બજારમાં ગણપતિ બનાવનાર કલાકારો ગણપતિને અલગ અલગ રૂપમાં તૈયાર કરે છે. બધા લોકો જાણે છે કે ગણપતિની સવારી ઉંદર છે પરંતુ જેમ ફેશન બદલાય છે તેમ ગણેશજીની સવારી પણ ચેંજ થાય છે.

બોક્સ ઓફીસમાં તાબડતોડ કમાણી કરનાર ફિલ્મ ‘બાહુબલી’ ના મુખ્ય અભિનેતાની જેમ કલાકારે ગણેશની મૂર્તિ બનાવી છે. તો જુઓ કોઈક ગણપતિ સ્પાઈડરમેન તો કોઈક સેલ્ફી લેતા ગણેશ ભગવાનની મૂર્તિના અનેક રૂપો…

See the many forms of Ganapati Bappa Picks

Comments

comments

7,172 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + = 13