માનવીને પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. તેથી ઉલ્લેખનીય છે કે તેની લાઈફમાં ઘણા બધા ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે.
જિંદગી જીવવા માટે આપણા વિચારો સકારાત્મક હોવા ખુબ જ જરૂરી છે. જો રસ્તામાં ખુબ જ મુશ્કેલી હોય તો તમારો પોઝીટીવ એટીટ્યુડ છે તો તમે જિંદગીને જીતી લેશો. આમ પણ કહેવાય છે કે જો જીવનમાં ઉતાર ચઢાવ ન આવે તો જીવન જીવવાની મજા ન આવે.
લાઈફમાં જે પણ વસ્તુ ઘીરે ઘીરે આવે તેનો પાવર ઘણો બધો હોય છે. આ વિડીયોમાં તેનું સરસ ઉદાહરણ આપેલ છે.