* બે વસ્તુ માટે મરો – મિત્ર, દેશ
* બે વ્યક્તિની મશ્કરી ન કરો – અપંગ, ગરીબ
* બે વ્યક્તિથી દુર રહો – અભિમાન, ખોટો દેખાવ
* બે વાતથી હંમેશાં બચો – આપણા વખાણ, બીજાની નિંદા
* બે વસ્તુને વિક્સાવો – બુધ્ધિ, શરીર
* બે વાતોમાં અડગ રહો – સત્ય, અહિંસા
* બે વસ્તુ પર કાબુ રાખો – ટેવ, ગુસ્સો
* બે વસ્તુ યાદ રાખી શાંતિથી જીવો – રોવું નહિ, ઝઘડવું નહિ
* બે વસ્તુ કોઈની રાહ જોતી નથી – સમય, મરણ
* બે વસ્તુને દુશ્મન માનો – આળસ, વ્યસન
* બે વસ્તુને વિકસાવો – બુદ્ધિ, શરીર
* બે વાત કદીના ભૂલો – ઉપકાર, ઉપદેશ.