જીતની અંધશ્રદ્ધા: વર્લ્ડકપ પૂર્ણ થયા પહેલા દાઢી નહી કરાવે જાડેજા

Gemes in janvajevu.com

વર્લ્ડકપની બીજી ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ રમી રહેલી ભારતીય ટીમ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરી રહ્યાં છે. ભારતીય ટીમના કેટલાક ખેલાડી અલગ-અલગ રીતે પોતાની ટીમનો ભાગ્ય ચમકાવવા માંગે છે.

ભારતનો ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સંકલ્પ કર્યો છે કે, વર્લ્ડકપ જીતવા સુધી તે દાઢી નહીં કરે. માત્ર મૂંછોમાં જ જોવા મળતો જાડેજા ગત એક મહિના કરતા વધુ સમયથી દાઢીમાં જોવા મળી રહ્યોં છે. જો કે જાડેજા આશા વ્યક્ત કરી રહ્યો છે કે અંધશ્રદ્ધાની અસર તેના વ્યક્તિગત કેરિયર પણ પર પડશે. જાડેજા માટે આ વર્લ્ડકપ સારો રહ્યો નથી. બેટિંગથી તે પોતાની છાપ છોડી શક્યો નથી અને બોલિંગમાં પણ તે મોંઘો સાબિત થયો છે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ તેની ધોલાઇ થઇ હતી.

અનુષ્કાએ માંગી દુઆ

Gemes in janvajevu.com

વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ અને બોલિવુડ સ્ટાર અનુષ્કા શર્માએ ઉત્તરાખંડમાં અનુષ્ઠાન હવન કરાવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે પોતાની ફિલ્મ ‘એનએચ-10’ સિવાય તેને વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાના સારા પ્રદર્શન માટે પ્રાર્થના કરી હતી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


1,988 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 42