મેચ દરમિયાન WWE ના રેસલર્સ આક્રોશમાં જોવા મળે છે. WWE ના રેસલર્સની બોડી, સ્ટાઈલ અને મુવ્સ બધા લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. WWE એ ખુબ જ ખતરનાક કાર્યક્રમ છે. આમાં લોકોનું મૃત્યુ પણ થઇ શકે છે. આ જેટલો ખતરનાક પ્રોગ્રામ છે તેટલો જ પોતાના રેસલર્સને સેલેરી પણ આપે છે. અહીં ગત વર્ષાના આધારે સેલેરી રજુ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ WWE ના રેસલર્સની કમાણી….
જોન સીના
જોન સીનાને ફાઈટ તરીકે 2015 માં 33.2 કરોડ રૂપિયા મળ્યા હતા. તેમની આ સેલેરી અંડરટેકર, WWE ના વાઇસ પ્રેસિડન્ટ ટ્રીપલ એચ અને ધ રોક કરતા પણ વધારે હતી.
અંડરટેકર
રેસલરની દુનિયાનો સૌથી ખતરનાક પહેલવાન એટલેકે અંડરટેકરને 2015 ની ફાઈટીંગમાં 14 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
ટ્રીપલ એચ
WWE ના વાઇસ પ્રેસિડન્ટ એટલેકે ટ્રીપલ એચને 2015 માં 18.6 કરોડ રૂપિયા મળ્યા હતા.
બ્રોક લેન્સર
2015 ની ફાઈટીંગ દરમિયાન બ્રોક લેન્સરને 39.9 કરોડ રૂપિયાનું અમાઉન્ટ આપવામાં આવ્યું હતું.
રોમન રેગંસ
આને 2015 માં 14 કરોડ રૂપિયા મળ્યા હતા.
શેથ રોલિન્સ
શેથ રોલિન્સને 2015 માં 16 કરોડ રૂપિયા મળ્યા હતા.
રેન્ડી ઓર્ટન
રેન્ડી ઓર્ટનને 2015 માં 18 કરોડ રૂપિયાનું બીગ અમાઉન્ટ મળ્યું હતું.