જાણો… Wi-Fi સાથે જોડાયેલ રોચક વાતો….

art

આજના સમય માં ઈંટરનેટ વગર રહેવું ખુબ જ મુશ્કિલ છે. વાઈ-ફાઈ આધુનિક યુગમાં ડેટા અને ઈંટરનેટ શેર કરવાનનો સૌથી સરળ ઉપાય છે. કોઈપણ જાતના વાયર વગર તમે ફોનમાં Wi-Fi શરુ કરીને ઈંટરનેટ ચલાવી શકો છો.

*  Wi-Fi નું પૂરું નામ ‘વાયરલેસ ફીડેલીટી’ છે. આની શોધ ‘જોન ઓ સુલીવાન’ અને ‘જોન ડીઆન’ નામના વ્યક્તિ એ વર્ષ ૧૯૯૧માં કરી હતી.

*  આ એક વાયરલેસ નેટવર્કિંગ સુવિધા છે, જેણે આપણે (WLAN) ‘વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક’ ના નામે ઓળખીએ છીએ.

*  જો તમને એવું લાગતું હોય તો Wi-Fi ટૂંકા અંતરમાં જેમકે ૫૦ થી ૧૦૦ મીટર માટે ઉપયોગ કરી શકાય છે, તો એવું નથી. Wi-Fi સિગ્નલ ૨૭૫ કિલોમીટર ના અંતરે પણ ચાલી શકે છે.

*  જો તમારા ઘરમાં ‘માઈક્રોવેવ ઓવન’ હોય તો જયારે તેને ON કરશો ત્યારે તમારું Wi-Fi સિગ્નલ ઘીમું પડી જશે.

*  Wi-Fi ની ટેકનોલોજી IEEE 802.11 સ્ટાન્ડર્ડ પર આધારિત છે. જેની આવૃત્તિ ૨.૪ GHz અને ૫ GHz ની વચ્ચે હોય છે.

*  જો તમારા ઘરમાં Wi-Fi સિગ્નલ નબળું હોય તો તમે ‘વાયરલેસ રિપીટર’ ની મદદથી સિગ્નલ વધારી શકો છો.

*  Wi-Fi નામના આ વાયરલેસ ડિવાઈસ ના કનેક્શન માટે ‘એક્સેસ પોઇન્ટ’ ની જરૂર પડે છે અને જે એરિયામાં Wi-Fi હોય છે તેને ‘હોટ-સ્પોટ’ કહેવાય છે.

Comments

comments


7,730 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 1 =