જાણો…. સેન્સીટીવ આંખો વિષે…

102af8b097973dd96a391b2abb6619b8

*  ગોલ્ડફીશ નામની માછલી પોતાની આંખો બંધ ન કરી શકે કારણકે તેણે પાપણ જ નથી હોતી.

*  શુરુતમૂર્ગ નામના પ્રાણીની આંખ તેના મગજ કરતા મોટી હોય છે.

*  અલબર્ટ આઇન્સ્ટાઇન ની આંખો આજે પણ ન્યૂયોર્ક માં સુરક્ષિત રાખવામાં આવી છે.

*  મધમાખી ને પાંચ આંખો હોય છે.

*  બિલાડીની આંખો રાત્રે અંઘારામાં ટોપ ટેમ લુસીડમ પ્રોટીન ના કારણે ચમકાય છે.

*  કૂતરાની આંખો માં જોવાની ક્ષમતા મનુષ્ય કરતા વધુ હોય છે.

*  તમે આંખો ખોલીને ક્યારેય ન છીંક ખાઈ શકો.

*  દુનિયામાં લગભગ ૩૯ મિલિયન લોકો જોઈ નથી શકતા.

*  માનવની આંખો લગભગ એક કરોડ રંગોને પારખી શકે છે.

Comments

comments


6,096 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 10