જાણો, વિચિત્ર અને હેરાન કરી મુકે તેવા તથ્યો….

facts-hands-holding-letters-1500_large

*  આખી દુનિયામાંથી સૌથી વધારે ટોર્નાડો (ચક્રવાત) અમેરિકામાં આવે છે.

*  એક હાથીનું બચ્ચું પાંચ વર્ષની ઉંમર થાય ત્યારે જ પોતાની માં નું દૂધ પીવે છે.

*  પહેલી વાર Smiley ની ઈમોજીનો ઉપયોગ ૧૯૮૨ માં કરવામાં આવ્યો હતો.

*  જો શનીગ્રહ ને મોટા બાથટબ માં મુકવામાં આવે તો તે તરવા લાગશે.

*  જે લોકો જલ્દીથી શરમાય (Shy) જતા હોય તેઓ વધારે દયાળુ અને વિશ્વસનીય હોય છે.

*  જનસંખ્યા અનુસાર એશિયા નો સૌથી નાનો દેશ બ્રુનેઇ છે.

*  સવારે નાસ્તો કરતા સમયે એક ચોકલેટ નો ટુકડો ખાવાથી તમારો આખો દિવસ સારો પસાર થશે.

*  વૈજ્ઞાનિકો નું માનવું છે કે બ્રહ્માંડ માં સૌથી જટિલ અને રહસ્યમયી જો કોઈ વસ્તુ હોય તો તે છે મનુષ્યનું મગજ.

*  The Beatles એ પોતાના ગીતમાં “love” શબ્દ ૬૧૩ વાર બોલ્યો છે.

*  જો ચીનમાં કોઈ વ્યક્તિ પાંડા ને મારી નાખી તો તેને સીધી ફાંસીની સજા થઇ શકે છે.

*  તમારી લંબાઈ સાધારણ રીતે તમારા પિતા ઉપર જાય છે, જયારે મગજની ક્ષમતા, શરીરની બનાવટ મમ્મી પર જાય છે.

*  દુનિયાની સૌથી મોટામાં મોટી ગુફા વિયેતનામ માં છે, જેમાં પોતાની હવા, પોતાનું જંગલ અને પોતાનું વાતાવરણ છે.

*  જો તમે કઈ ન ખાવ અને ફક્ત ગાજર જ ખાવ તો તમારો રંગ નારંગી કલરનો થઇ જશે. ગાજરમાં ‘કેરોટીન’ નામનો પદાર્થ હોય છે જે વધારે માત્રામાં ખાવાથી ત્વચાનો રંગ રંગનો બનાવી દેશે.

*  એક જીવતું મગજ ખુબ જ નરમ હોય છે. જો તેને ચપ્પુ થી કાપવામાં આવે તો તે સરળતાથી કપાઈ જશે.

Comments

comments


8,694 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 1