જાણો, લોહી સાથે જોડાયેલ રોચક તથ્ય

rakt-ki-maujudgi-650x433 (1).jpg11

માનવીના શરીરમાં હોય છે 0.2 મિલિગ્રામ ગોલ્ડ, જાણો લોહી સાથે જોડાયેલ રોચક તથ્ય

૧. એક નવજાત બાળકના શરીરમાં એક કપથી વધારે લોહી નથી હોતું.

૨. કોઈ ઇમરજન્સી ના સમયે નાળિયેર પાણીને રક્ત પ્લાઝ્મા (રૂધિર કોષરસ) ના વૈકલ્પિક રૂપે પ્રયોગ કરવામાં આવે છે.

૩. એક આદમીનો પૂરો વજન તેના 8 ટકા લોહીથી હોય છે.

itni-rakt-ki-koshikaye-650x433

૪. એક ગર્ભવતી મહિલાના શરીરમાં, પહેલાની અપેક્ષા થી વધુ 50 ટકા લોહી હોય છે.

૫. આપણા શરીરમાં લગભગ 0.2 મિલિગ્રામ સુધી સોનું હોય છે, જેનો વધારે ભાગ લોહીમાં હોય છે.

૬. બ્રાઝિલના બોરોરો પ્રજાતિઓ ના લોકોમાં ફક્ત એક જ પ્રકારનું બ્લડગ્રુપ જોવા મળે છે અને એ છે ઓ બ્લડગ્રુપ.

104240029

Comments

comments


10,852 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 3