જાણો રજા લેવા માટે પત્ર કેવી રીતે લખાય?

How can write Leave application phrases

Leave application phrases:

1. I would like to request for a leave for the next 3 days = હું તમને વિનંતી કરું છુ કે મને આગલા 3 દિવસ માટે રજા આપો

2. I will not be able to attend office for the next one week = હું આગલા એક અઠવાડિયા માટે ઓફીસ નહિ આવી શકુ

3. Kindly grant me a leave for the next 2 days = મહેરબાની કરીને મને આગલા 2 દિવસ ની રજા લેવાની અનુમતિ આપો

4. I request you to please grant me a day off = હું તમને વિનંતી કરું છુ કે મને એક દિવસ ની રજા આપો

5. I’d be grateful if you would grant me this leave = હું તમારો આભારી હોઈશ જો તમે મને આ રજા ની અનુમતિ આપી દ્યો છો

6. I am unwell, and the doctor has advised me to take rest for a few days = મારી તબિયત ઠીક નથી અને મને ડોકટરે થોડા દિવસો માટે આરામ કરવાનું કહ્યું છે

7. I have to travel to Mumbai for a family emergency = મારે એક કટોકટીની સ્થિતિ હોવાને કારણે મુંબઈ જવું પડશે

8. I have to go to my daughter’s annual day = મારે મારી દીકરી ની નિશાળ ના વાર્ષિક દિવસ પર જવાનું છે

9. My mother has been hospitalized, and I have to stay with her at the hospital = મારી માં હોસ્પિટલ માં છે અને મારે તેની દેખરેખ માટે તેમની સાથે હોસ્પિટલ માં રહેવાનું છે

How can write Leave application phrases

Comments

comments


11,092 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 0