જાણો ભારતનું સૌથી મોંધુ ઘર “એંટીલિયા” વિષે અનનોન તથ્યો

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

ભારતના સૌથી મોટા ટાયકૂન મુકેશ અંબાણીના ધરનું નામ “એંટીલિયા” છે જેને દુનિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ઘર કહેવાય છે. તો ચાલો જાણીએ આ ઘર વિષે રોચક તથ્યો…

* “એંટીલિયા” દુનિયાનું સૌથી મોંધુ પ્રાઇવેટ માલિકીનુ ઘર છે. આ બધા અમીર મકાનોમાં બ્રિટેન નું “બકીન્ઘમ પેલેસ” પછી બીજા નંબરે આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે “બકીન્ઘમ પેલેસ” બ્રિટેનની રાણીનો સરકારી પેલેસ છે. આ પ્રકારે કહી શકાય કે મુકેશ અંબાણીનું ધર “એંટીલિયા” દુનિયાનું સૌથી મોંધુ ઘર છે.

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

* આ ઘરની માર્કેટ વેલ્યુ લગભગ છ હજાર કરોડ રૂપીયા છે.

* લગભગ 600 લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની જાળવણી કરે છે અને આમાં જ રહે છે.

* “એંટીલિયા” ની ઊંચાઈ લગભગ 170 મીટર અર્થાંત 560 ફુટ છે, અને આમાં 27 માળ છે, આના વિષે એક તથ્ય એ છે કે આટલી જ ઊંચાઈમાં અન્ય ઇમારતોમાં લગભગ 60 માળ હોય છે.

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

* “એંટીલિયા” લગભગ 48 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે, જે 1 એકર થી પણ વધુ જગ્યામાં ઘેરાયેલ છે.

* આ ઘરની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે વધુમાં વધુ 8 રિકટર સ્કેલ ભૂકંપના આંચકા સામે પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે.

* આ ઘર સાઉથ મુંબઈના “ઓફ પેડર રોડ” પર “અલ્ટ્રામાઉન્ટ રોડ” પર સ્થિત છે.

* એટલાન્ટિક મહાસાગરના એક સુપ્રસિદ્ધ ટાપુના નામ પરથી “એંટીલિયા” રાખવામાં આવ્યું છે.

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

* “એંટીલિયા” ને શિકાગોમાં રહેનાર એક આર્કિટેક્ટ્સ “પર્કીન્સ” એ ડિઝાઇન કર્યું છે અને આને ઓસ્ટ્રેલિયન કન્સ્ટ્રક્શન કંપની “લેંગટોન હોલ્ડિંગ” એ બનાવ્યું છે.

* “એંટીલિયા” માં 6 માળ ફક્ત કાર માટે જ અનામત છે તથા આમાં એટલી પૂરતી જગ્યા છે કે લગભગ 168 કારો પાર્ક કરી શકાય છે.

* સાતમા માળ પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે.

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

* “એંટીલિયા” ની અગાસીમાં 3 હેલીપેડ પણ બનેલા છે.

* “એંટીલિયા” માં 9 લીફ્ટ, એક સ્પા, મંદિર, સોનાની કોતરણી અને શૈન્ડલેયર કાચથી બનેલ એક બોલરૂમ, એક ખાનગી સિનેમા, એક યોગા સ્ટુડિયો, એક આઇસક્રીમ રૂમ, બે અથવા ત્રણથી વધુ સ્વીમીંગ પૂલ છે. આ ઉપરાંત આમાં એક આર્ટીફીશીયલ બરફથી બનેલ રૂમ પણ છે. એંટીલિયામાં એક સુંદર હેંગિંગ ગાર્ડન્સ પણ બનાવેલ છે.

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

antilia is the worlds most expensive house in mukesh ambani | Janvajevu.com

Comments

comments

14,939 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − 6 =