જાણો, બાહુબલીના પ્રભાસ વિષે રોમાંચક વાતો

Learn about the exciting things Bahubali Prabhas

બાહુબલીની ભૂમિકા ભજવનાર પ્રભાસ ઘર ઘરમાં લોકપ્રિય બનેલ છે. જાણો, બાહુબલીના પ્રભાસ વિષે રોમાંચક વાતો…

૧. પ્રભાસનું પૂરું નામ પ્રભાસ રાજુ ઉપ્પલાપાટિ છે. તેમની વધારે મુવી તેલુગુમાં છે.

૨. પ્રભાસની પહેલી હિન્દી ફિલ્મનું નામ ‘એક્શન જેકસન’ છે. તેમાં તેમને કેમિયો રોલ કરેલ છે.

૩. પ્રભાસને ટ્રેનીંગ લક્ષ્મણ રેડ્ડી એ ૨૦૧૦માં કરાવી હતી.

૪. બાહુબલી માટે પ્રભાસને ૧.૫ કરોડ રૂપિયાની કિમતમાં જીમ ઇકવીપમેંટ ફિલ્મના નિર્માતાઓ દ્વારા ગીફ્ટમાં મળ્યા હતા. જેના માધ્યમથી તેમને વજન ઓછો કરવાનો હતો.

૫. પ્રભાસ અરેંગ મેરેજ કરવાના છે, આ ડીસેમ્બરમાં તે લગ્ન કરી શકે છે.

૬. પ્રભાસ કરતા તેની પત્ની ૧૩ વર્ષ નાની છે. તે એન્જીનીયરની સ્ટુડેન્ટ છે.

Learn about the exciting things Bahubali Prabhas

૭.  બાહુબલીના સમયે તેમને એકપણ ફિલ્મ સાઈન કરી નહોતો.

૭. પ્રભાસને રાજકુમાર હીરાણી ની ફિલ્મો જોવી પસંદ છે. તેમને ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘3ઈડિયટ્સ’ જેવી ફિલ્મોને ઓછામાં ઓછી ૨૦ વખત જોય છે.

૮. બાહુબલી માટે પ્રભાસે ૩૦૦ દિવસ સુધી શૂટિંગ કર્યું હતી.

૯. બાહુબલીના પહેલા પ્રભાસ ફિલ્મ નિર્દેશક રાજામોલીની સાથે ‘છત્રપતિ’ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે.

૧૦. તેમનો ફેવરીટ કલાકાર રોબર્ટ ડી નીરો છે.

૧૧. પ્રભાસને આર્ટ ફિલ્મો કરવાની ઈચ્છા નથી . તેમના મત મુજબ તેઓ હમેશા કોમર્શિયલ ફિલ્મો કરવા ઈચ્છે છે.

૧૨. બાહુબલીની ભૂમિકા માટે પ્રભાસે તલવારબાજી, કુંગ-ફુ, કિક-બોક્સીંગ અને ધોડે સવારી શીખી.

૧૩. પ્રભાસને બાહુબલીની નિર્માતાઓ દ્વારા કહેવામાં આવેલ દેખાવ રજુ કરવા માટે તેમને એક દિવસમાં ૩૦થી૪૦ ઈંડા ખાવા પડ્યા હતા.

૧૫. પ્રભાસને યંગ રિબેલ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે, આ ટાઈટલ તેમને તેમની ફિલ્મ મિર્ચી પછી મળ્યું હતું.

૧૬. શૂટિંગ માટે પ્રભાસ મહાબળેશ્વર અને કેરળના જંગલમાં જવાનું પસંદ કરે છે.

૧૭. પ્રભાસનું માનવું છે કે ફિલ્મ જગતમાં લગાતાર ૧૦ વર્ષ સુધી જે ટોપર કરે તે નંબર 1 કહેવાય છે.

Learn about the exciting things Bahubali Prabhas

Comments

comments


7,337 views

Leave a Reply

Your email address will not be published.


2 + = 5