જાણો, દુનિયાની સૌથી ખતરનાક જેલ વિશે, અહીં કેદીઓને જીવતા મારી નાખે છે

top 10 worst prison in world | Janvajevu.com

સમાજમાં શાંતિ રાખવા માટે દોષીઓને કાનુનના નિયમો પાલન કરવા પડે છે. જેલમાં કેદીઓની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. દુનિયાભર ના દેશોમાં અલગ અલગ કાનુન હોય છે. આનું પાલન કરવા માટે ઘણી બધી વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. અપરાધીઓ ને સજા આપવા માટે બધા દેશોમાં જેલ બનાવવામાં આવે છે. આજે અમે તમને દુનિયાની એવી ખતરનાક જેલ વિષે જણાવવાના છીએ જેને સંભાળીને તમે કાંપી ઉઠશો.

સેન ક્વેન્ટેન જેલ

top 10 worst prison in world | Janvajevu.com

અમેરિકાના કેલીફોર્નીયા સ્થિત આ જેલ ૧૮૫૨માં બનાવવામાં આવી હતી. આ જેલમાં મોતની સજાની પદ્ધતિને ગમે ત્યારે બદલવામાં આવે છે. મોતની સજા આપવા માટે આ જેલમાં ફાંસી, ગેસ ચેમ્બર કે ઘાતક ઇન્જેક્શન આપવામાં આવે છે.

કેલીફોર્નીયાની આ જેલ ૧૯૩૦ના દાયકામાં આ જેલ ભ્રષ્ટાચાર વિરોધીથી ઘેરાયેલ હતી. ૧૯૪૦ના દાયકા પછી કેટલાક સુધારણા બાદ આ જેલને દુનિયાની સૌથી ખતરનાક જેલમાં શામેલ કરવામાં આવી.

કારાન્ડીરું જેલ, બ્રાઝીલ

top 10 worst prison in world | Janvajevu.com

બ્રાજીઝીની આ નામચીન જેલમાં ૪૬ વર્ષની અંદર ૧૩૦૦થી વધારે કેદીઓનું મૃત્યુ થયું. ૧૯૯૨માં હુલ્લડો દરમિયાન સ્થાનિક પોલીસે સામાન્ય જનતાને આ જેલમાં પૂરીને ભયાનક હત્યાકાંડ કર્યો હતો.

લા સાબાનેટા જેલ

top 10 worst prison in world | Janvajevu.com

વેનેઝુએલાની આ જેલ પોતાની ક્રુરતા માટે ભયાનક છે, જ્યાં દરરોજ હિંસા થાય છે. અહી કેદીઓને નામ માત્રની સુવિધાઓ અને સૌથી ઓછુ ખાવાનું મળે છે. અહી કેદીઓને પહેરવા માટે કપડાઓ પણ નથી મળતા. ૧૯૯૪માં થયેલ તોફાનોમાં ૧૦૦ કેદીઓની અહી દર્દનાક મૃત્યુ થયું હતું.

વેનેઝુએલાની આ જેલમાં કેદીઓ ક્ષમતા ૧૫ હજારની છે, પરંતુ આ જેલમાં ૨૫ હાજર કેદીઓ હાજર છે. આ જેલને “નરક નો દરવાજો” પણ કહેવામાં આવે છે. અહી ૧૫૦ કેદીઓ પર એક સુરક્ષા ગાર્ડ નજર રાખે છે. આ જેલમાં ગેંગરેપ થી લઈને હત્યા સુધીના કેદીઓ રહે છે.

લા સંતે જેલ

top 10 worst prison in world | Janvajevu.com

આ જેલને ૧૮૬૭માં બનાવવામાં આવી હતી. ફ્રાન્સની આ જેલ લા સંતે, પેરીસ થી થોડે દુર આવેલ છે. અહી જેલની સુરક્ષા સૌથી વધુ કડક માનવામાં આવે છે. આ જેલમાં ઘણા કેદીઓએ ક્રૂર સજાને કારણે આત્મહત્યા કરી હતી. વર્ષ ૧૯૯૯માં ૧૨૪ કેદીઓએ જેલની અંદર જ આત્મહત્યા કરી હતી. જેલની અંદર હિંસાના મામલાને જોતા ફક્ત ૪ કલાક જ કેદીઓને બહાર છોડવામાં આવે છે.

ગીતારામ સેન્ટ્રલ જેલ

top 10 worst prison in world | Janvajevu.com

રવાંડાની ગીતારામ સેન્ટ્રલ જેલમાં, સંસારની સૌથી ખતરનાક જેલ માનવામાં આવે છે. આ જેલમાં કેદીઓની ક્ષમતા ૫૦૦ છે, જયારે જેલમાં ૬ હજારથી પણ વધારે કેદીઓ છે. આ જેલમાં કેદીઓને સુરક્ષાકર્મીઓ દ્વારા મારવામાં નથી આવતા, પણ એક કેદી બીજા કેદીને મારીને ખાય છે.

ગલ્દાની જેલ

top 10 worst prison in world | Janvajevu.com

જ્યોર્જિયાની આ જેલ વિષે ૨૦૧૨માં લીક થયેલ વીડિઓ દ્વારા સારી રીતે જાણકારી મળે છે. આ વીડિઓના માધ્યમથી જાણવા મળે છે કે અહી કેદીઓ સાથે ઘણો ખરાબ વ્યવહાર કરવામાં આવે છે, જેમાં સુરક્ષા કર્મીઓ દ્વારા કરવામાં આવેલ યોન ઉત્પીડન પણ શામેલ છે.

પેટક આઈલેન્ડ જેલ

top 10 worst prison in world | Janvajevu.com

રશિયાની આ જેલ વિષે કહેવામાં આવે છે કે અહી કોઇપણ જાતની સુરક્ષા નથી. વ્હાઈટ રીવર પર સ્થિત પેટક આઈલેન્ડમાં નામચીન દોષિતને જ કેદી કરવામાં આવે છે. આ જેલમાં રહેલા તમામ કેદીને ૨૦ કલાક એકલા સમય પસાર કરવો પડે છે. અહી વર્ષમાં એકવાર જ કેદીના પરિવાર વાળા લોકો મળવા આવે છે.

ડીયારબાકીર જેલ

top 10 worst prison in world | Janvajevu.com

તુર્કીની આ જેલ ૧૯૮૦માં બનાવવામાં આવી હતી. આ જેલમાં બંધ કેદીઓની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. એવી પણ ખબર આવી છે કે અહી કેદીઓને કૂતરાથી કાપે છે અને ગુપ્તાંગોમાં ગરમ સિગારેટનો સ્પર્શ કરી કેદીઓને તડપાવીને હેરાન કરે છે.

બેંગવેંગ જેલ

top 10 worst prison in world | Janvajevu.com

થાઈલેન્ડની આ જેલમાં “બેંગ ક્વાંગ સેન્ટ્રલ” જેલ તરીકે ઓળખાય છે. આ જેલમાં કેદીઓને પ્રાણઘાતક ઈન્જેકશન લગાવે છે. આ જેલમાં ઉમરકેદ અને મૃત્યુની સજા મળેલ લોકો જ રહે છે. જેલમાં પોતાના મોતની રાહ જોતા કેદીઓના પગને લોઢાની જંજીરથી બાંધી દેવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,744 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 6 =