જાણો, દુનિયાના સૌથી અમીર પહાડ વિષે, જે બનેલ છે ચાંદીથી

bolivia_mines1_wide-2e87591b00fc172c1056d2e22645c588d5f27711

રહસ્યમયી જગ્યાઓ અને બીજું ઘણું બધું અમે તમને જણાવી ચુક્યા છીએ. પણ આજે અમે કઈક નવું જ જણાવશું. જેણે જાણીને વાસ્તવમાં તમને મજા આવશે.

આજે અમે તમને દુનિયાના એક એવા પહાડ વિષે જણાવવાના છીએ જેણે દુનિયાનો સૌથી ‘અમીર પહાડ’ માનવામાં આવે છે. ખરેખર, આ પહાડમાં વર્ષોથી અઢળક ‘ચાંદી’ મળે છે. આ પહાડ ‘બોલિવિયા’ માં આવેલ છે.

જોકે, દક્ષીણ અમેરિકાના બોલિવિયા ની ઓળખાણ પણ ચાંદીના આ પહાડને કારણે જ થાય છે. આ પહાડનું નામ ‘સેરે રિકો’ છે. બોલિવિયા ની રાજધાની ‘પોતોસી’ માં આવેલ પહાડમાં ૧.૨૨ અરબ ટન ચાંદીની ખનીજ સંપત્તિ છે. પોતોસી ૪૦૯૦ મીટરની ઊંચાઈએ આવેલ દુનિયાનો ઉંચો પહાડ પણ છે.

f_2012-11-05_41

ચાંદી આપતા આ પહાડમાં ખોદકામ દરમિયાન આજ સુધી લાખો લોકોનો જીવ પણ ગયો છે. આ પહાડ લગભગ ૯૦ કિલોમીટર જેવા શાનદાન એરિયામાં ફેલાયેલ છે. આ પહાડ ટુરીસ્ટ લોકો માટે પણ ખોલવામાં આવ્યો છે. પણ લોકો આને બહારથી જ જોઈ શકે છે. આની અંદર કામ કરતા કર્મચારીઓ સિવાઈ કોઈને જવાની અનુમતિ નથી.

પહાડની અંદર ટનલ બનાવવા માટે આમાં સેકડો કિલો ડાયનેમાઇટ (વિસ્ફોટ પદાર્થ) પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ૮ હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે. સિલ્વરના પહાડમાં ચાંદી સિવાય અન્ય ધાતુઓ પણ ખોદકામ દ્વારા નીકળે છે.

cerro-rico

image.adapt.990.high.cerro_rico_landscape.1406142119880

0035 (1)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,375 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 11