જાણો…દુનિયાના અજીબો-ગરીબ રીતિ રીવાજો વિષે, જે તમને ચોકાવી દેશે!

185agbyg1zgjnjpg

દુનિયામાં લોકો આજે પણ પ્રાચીન સંસ્કૃતિનું પાલન કરે છે. દુનિયામાં બધી સંસ્કૃતિના રીતી-રીવાજ પણ વિચિત્ર અને ખતરનાક હોય છે. આજે અમે તમને દુનિયાના અજીબો-ગરીબ રીતિ રીવાજ વિષે જણાવવાના છીએ, જે જાણીને તમે ચોકી જશો.

આગ પર વોક

Fire_Walking_(1234969885)

મલેશિયાના પેનાંગમાં 9 દેવતાઓ નો તહેવાર મનાવવાની પરંપરા છે. અહી ધાર્મિક માન્યતાના મુજબ આગમાં કોલસા પર ચાલવાની પરંપરા છે. આ રીવાજ પાછળ એવું માનવામાં આવે છે કે આગમાં કોલસા પર ચાલવાથી વ્યક્તિ પવિત્ર થઇ જાય છે અને ખરાબ શક્તિથી છુટકારો મેળવી શકે છે. આ રીવાજ ભારતમાં પણ અમુક જગ્યાએ જોવા મળે છે.

મૃત વ્યક્તિના હાડકાને ખાવાની પરંપરા

5326579

આ જાણીને તમને આશ્ચર્ય થશે. આ પરંપરા બ્રાઝીલ અને વેનેઝુએલામાં રહેતા આદિવાસી સમુદાયમાં છે. અહી શવને બાળ્યા બાદ બચેલા હાડકાઓ અને રાખ નું સેવન કરવામાં આવે છે. આ આદિવાસી સમુદાયનું માનવું છે કે આમ કરવાથી એકબીજામાં પ્રેમ વધે છે.

શિયા મુસ્લિમ નો શોક

000_nic6384240

ઇતિહાસમાં ઘણી સભ્યતામાં રક્તપાતના ઉદાહરણો જોવા મળે છે. વિશ્વભરમાં લોકો શિયા મુસ્લિમ પેગંબર સાહેબના પૌત્ર ઈમામ હુસૈનના મૃત્યુનો શોક વ્યક્ત કરે છે. હુસૈનનું મૃત્યુ શિયા મુસ્લિમ દ્વારા 7 મી સદીમાં કરબલા ના યુદ્ધમાં થયું હતું. બધા લોકો શિયા હુસૈનની યાદમાં શોક વ્યક્ત કરતા કે છે કે, અમે એ યુદ્ધમાં કેમ નહોતા, જો અમે ત્યાં હોત’તો હુસૈન ને બચાવી લેત. બધા શિયા આના માટે પોતાને પાપના ભાગીદાર માને છે. આ માટે તેઓ પોતાના પર અત્યાચાર કરે છે અને પોતાને લહુલવાણ કરી મુકે છે.

શારીરિક મોડિફિકેશન

Weird+1

પપુઆ ન્યુગીની માં કનિંગગારા જેવી પરંપરા છે, જેમાં શરીરની અંદર કાણાઓ પાડીને ડીઝાઇન બનાવવામાં આવે છે. આ નિશાન લોકોને પુરા જીવનકાળ દરમિયાન રહી જાય છે.

મૃત દેહોને ખુલ્લી જગ્યામાં દફનાવવા

185agbyg1zgjnjpg

તિબેટીયન બૌદ્ધ સમુદાયના લોકો પોતાનો પવિત્ર રીવાજ ‘ઝાટોર’ હઝારો વર્ષોથી કરે છે. આના ‘સ્કાય બરીલ’ કહેવામાં આવે છે. આમાં મૃત દેહોને ખુલ્લા આકાશમાં ગીધ જેવા પક્ષીઓ માટે છોડવામાં આવે છે. તિબેટમાં બૌદ્ધ સમુદાયમાં મૃત દેહોના ટુકડા કરી કાપીને સૌથી ઉંચી જગ્યાએ ફેલાવી દેવામાં આવે છે.

અંગ છેદન

6203623954_50f4d18a56_o

થાઇલેન્ડના ફૂકેટમાં દરવર્ષે શાકાહારી ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારમાં એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જે સૌથી ખતરનાક હોય છે. આમાં શ્રદ્ધાળુ લોકો છરીઓ, ભાલા, બંદૂકો, સોય, તલવારો અને હૂકથી પોતાના અંગનું છેદન કરે છે.

Comments

comments


14,862 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 9 = 15