ક્યુબા કેરેબિયાઈ સાગર માં આવેલ એક દ્રીપીય દેશ છે. ‘હવાના’ ક્યુબા ની રાજધાની છે અને આ અહીનું સૌથી મોટું શહેર છે. દ્રીપ માં આવેલ ક્યુબા માં 11 લાખ કરતા પણ વધારે વસ્તી છે. આના વિષે એવી ઘણી વાતો છે જે તમે નથી જાણતા, તો ચાલો જાણીયે….
* ક્યુબા દેશ ની શોઘ ૨૮ ઓક્ટોબર, ૧૪૯૨માં કોલંબસ નામના વ્યક્તિએ કરી હતી.
* ક્યુબા રમ (એક પ્રકાર નો દારૂ) અને સિગાર (તમાકુ) ના કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે.
* ક્યુબા માં એક ઘર એવું છે જે કોન્ડોમ થી દારૂ બનાવે છે. આ વ્યક્તિનું નામ Orestes Estevez (ઓરેટેસ એસ્ટેવેઝ) છે. આ વ્યક્તિ દારૂ બનાવતા સમયે દ્રાક્સ, જામફળ, આદુ અને કોન્ડોમ નો ઉપયોગ કરે છે. તેમના મુજબ ફ્રુટ મિક્સ ને અલગ અલગ ફ્લેવર માં ઉકાળવામાં આવે ત્યારે એક ગેસ તૈયાર થાય છે. આનાથી કોન્ડોમ ફૂલવા લાગે છે અને તેનો ફ્લેવર શરાબ માં ભળી જાય છે. જયારે કોન્ડોમ ફૂલતું બંધ થાય ત્યારે આલ્કોહોલ રેડી થઇ જાય છે.
* ક્યુબા માં તમે કોકાકોલા અને પેપ્સી ન વહેચી શકો. કારણકે અહી તેનો પ્રતિબંધ લાગેલ છે.
* ક્યુબા માં લોકોને ફોન નથી રાખવા દેવામાં આવતો. એન્જિનિયરો, પોલીસ, ડોક્ટર્સ અને મોટા વ્યક્તિઓને છોડીને.
* ક્યુબા માં ટેક્સી ડ્રાઈવર ડોકટરો થી વધુ કમાઈ છે અને ડોક્ટર એન્જિનિયરો થી વધુ. ક્યુબા માં ટેક્સી ડ્રાઈવર પ્રતિદિન ૪૦ થી ૬૦ ડોલર કમાઈ છે.
* ક્યુબા ને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા નો દુશ્મન માનવામાં આવે છે.
* ક્યુબા ની સરકાર માટે કામ કરતા વ્યક્તિને લગભગ ૨૦ ડોલર મહીને મળે છે. પછી ભલે ને તે ૫ ગણું કામ કરે કે ૧૦ ગણું.