જાણો આપણી પરંપરા અને આપણા હકો વિષે

આપણી પરંપરા અને આપણા હકો કયાં – કયાં છે તે શું તમે જાણો છો? આજે અમે તમારી સમક્ષ આપણી પરંપરા અને હકો વિષે સ્પષ્ટીકરણ કરવાના છીએ.

સૂર્યને જળ ચઢાવવું

Sun_god1_250776987

સૂર્યને રોજ જળ ચઢાવવાથી ઘર-પરિવાર અને સમાજમાં માન-સમ્માન પ્રાપ્ત થાય છે અને સૂર્ય સંબંધી દોષ દુર થાય છે.

ઘરમાં શાંતિ જાળવી રાખવી

kihirdettek-a-devizahiteleseket-megsegito-torvenyt

જ્યાં શાંતિ અને પ્રેમ રહે છે ત્યાં બધા દેવી-દેવોની કૃપા થાય છે. ઘરમાં શાંતિ રહેશે તો બધા સભ્યો ધન સંબંધી કામ એકાગ્રતાથી કરી શકશે.

રસોડું વ્યવસ્થિત રાખવું

34

રસોડું સાફ ન હોય, સામાન વિખેરાયેલો હોય તો મંગળદોષ વધે છે. તેનાથું જમીનના કામમાં નુકશાન, લગ્નમાં મોડું થાય છે.

મહેમાનોને પાણી આપવું

myfitnesspal-drinking-water

જયારે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો તેને ઠંડુ પાણી જરૂર આપો. તેનાથી કુંડળીના રાહુદોષ અને કાળસર્પ દોષદુર થાય છે.

સવારે ઘરતીમાતા ને કરો પ્રણામ

budjenje yayimages_1402590211_672x0

સવારે પલંગ નીચે પગ રાખતા પહેલા ધરતીને પ્રણામ કરી ક્ષમા માંગો, કારણકે ઘરતી પર પગ મુકવાથી આપણને દોષ લાગે છે.

વડીલોની સન્માન કરવું

4-1451034129

વડીલોનું અપમાન કરવાથી ઘરની સમૃદ્ધિ નષ્ટ પામે છે. વડીલોના આશીર્વાદથી પરેશાનીઓ દુર થાય છે.

સવારે હથેળીના દર્શન

dhram-Religion-Visit-philosophy-god-Rites-Spirit-Morning-Verse-Residence-news-hindi-india-82288

સવારે ઉઠતાની સાથે જ હથેળી દર્શનથી મહાલક્ષ્મી, સરસ્વતીની સાથે જ વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

ઝાડ-છોડની સારસંભાળ

Gardening-Credit-Jupiterimages-83113959-630x420

જો વ્યક્તિ બુધ, સૂર્ય, શુક્ર અને ચંદ્રના દોષોને દુર કરવા માંગતો હોય, તો ઝાડ-છોડની સારસંભાળ કરવી. તેનાથી તણાવ દુર થાય છે.

મંદિર સાફ રાખવું

2014_08_14_18_38_16_Temple-1

ઘરના મંદિરમાં મૂર્તિઓ, પૂજાના સામાનથી સજાવેલું રાખવું. તેનાથી દેવી-દેવતાઓ પ્રસન્ન રહે છે, કુંડળીના દોષો શાંત થાય છે.

ગાયને રોટલી ખવડાવો

astro

સવારે બનતી પહેલી રોટલી ગાય માટે કાઢી લેવી અને ગાયને ખવડાવી દેવી. તેનાથી અનેક ગ્રહ દોષો દુર થાય છે.

Comments

comments


10,209 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 2 =