જાણો, અમુક રોચક એવા Interesting Unknown Facts

RefreshBlogJanuary27th

*  ક્યારેક ક્યારેક ઇન્દ્ર્ઘનુષ રાતે પણ નીકળે છે, આને ‘મુનબો’ કહેવાય છે. આનો રંગ એકદમ સફેદ હોય છે.

*  ૧૫૫૬માં આવેલ ભૂકંપ દરમિયાન ચીનમાં ૮,૩૦,૦૦૦ લોકો મરી ગયા હતા.

*  ટાઈટેનિક જહાજ ને ડૂબાડનાર બરફના પહાડનું નામ ‘આઈસબર્ગ’ છે.

*  જો ખરાબ નામો નું લીસ્ટ બનાવવામાં આવે તો સૌથી પહેલા નંબરે ઓસ્ટ્રેલિયાનું FUCKING શહેર આવે.

*  ગોરિલા જાનવર પાણી થી એટલા બધા ડરે છે કે તે તેને પીતા પણ નથી. તેથી તેમના શરીરને જોઈએ તેટલી પાણીની માત્રા તેઓ ફળ ખાઈને જ પૂરી કરે છે.

*  Albert Einstein અનુસાર રાતે આકાશમાં દેખાતા તારાઓ તે જગ્યાએ નથી હોતા, જે જગ્યાએ આપણે જોઈએ છીએ. પરંતુ, તે અલગ જ જગ્યાએ હોય છે. આપણને તો તેના દ્વારા છોડવામાં આવેલ લાખો વર્ષ પહેલાનો પ્રકાશ જોઈએ છીએ.

*  ઈન્ટરનેટ પર ૩૭ % વેબસાઈટ PORN છે.

*  દરેક સમયે દુનિયાના ૫ કરોડ લોકો નશામાં રહે છે.

*  દુનિયાનો સૌથી ખતરનાકમાં ખતરનાક તાનાશાહ (સરમુખત્યાર) નોર્થ કોરિયાનો ‘કીમ જોંગ’ ને માનવામાં આવે છે.

*  દુનિયાનો સૌથી મોટો મોલ ચીન માં છે, જેમાંથી ૯૯ % નો ભાગ ખાલી જ છે.

*  ઇતિહાસમાં ૮૦ % લગ્નનો સગા સબંધીઓ સાથે જ કરાવવામાં આવે છે.

*  અમેરિકનો રાષ્ટ્રપતિ ભવન એટલેકે White House માં રાષ્ટ્રપતિ ને પણ મફતમાં નથી રહેવા દેવામાં આવતા. તેમને પણ દર મહીને જે વસ્તુઓ વાપરે તેનું બીલ ભરવું છે.

Comments

comments


7,597 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 7 =