જાતીય આનંદ એ આપણા માં ઉત્પન્ન થતી લાગણી છે જે ત્યારે જાગે છે જ્યારે તમે સેક્સ્યુઅલી ઉત્તેજિત અવસ્થા માં હોઉં. જાતીય પ્રતિભાવ ચક્ર આપણા શરીરમાં થતા બદલાવ અને જાતીય આનંદ ની પ્રાપ્તિ પછી આપણે કેવું અનુભવીએ છીએ તેનું એક સ્વરૂપ હોય છે. જાતીય આનંદ એ આપણું આરોગ્ય સારું રાખવામાં અને સુખાકારી માં વધારો કરવામાં મદદરૂપ થાય છે.
અમને ઘણા લાગે છે કે જાતીય આનંદ જીવન સૌથી લાભદાયી અનુભવો પૈકીનો એક છે. પણ આપણી સંસ્કૃતિમાં જાતીય આનંદ વિશે ઘણા મિશ્ર સંદેશાઓ છે. તેથી અમે સ્પષ્ટ રૂપે નથી જાણી શકતા કે જાતીય આનંદ આપણા અને આપણા પાર્ટનર માટે કેટલું કામનું છે. આપણા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે જેમ કે જયારે હું સેક્સ વિષે વિચારું ત્યારે તેની મારા શરીર પર શું અસર થશે? મારી જેમ જ બીજા લોકો પણ આ રીતે જ જાતીય આનંદ મેળવે છે? કેવી રીતે મહિલા પુરુષ કરતા અલગ રીતે જાતીય આનંદ નો અનુભવ કરતી હોય છે? અને જાતીય આનંદ હકીકત માં છે શું?
અહીં તમને કેટલાક સવાલો ના જવાબો આપવામાં આવ્યા છે.
લૈંગિક આનંદ શું છે?
જાતીય આનંદ એ આપણા માં ઉત્પન્ન થતી લાગણી છે જે ત્યારે જાગે છે જ્યારે તમે સેક્સ્યુઅલી ઉત્તેજિત અવસ્થા માં હોઉં છો. લૈંગિક ઉત્તેજના એ અમારા શરીર નો જાતીય ઉત્તેજના માટે જવાબ છે. હંમે જે સાંભળીયે છીએ, મેહસૂસ કરીએ છીએ, સ્વાદ ચાખીએ છીએ અને સ્પર્શ કરીએ છીએ તેનાથી જાગૃત થઈએ છીએ. તે વસ્તુઓ આપણા વાસ્તવ જીવનમાં, સપનાઓ માં અને કલ્પનાઓ માં થાય છે. આપણે તરતજ ઉત્તેજિત થઇ જઈએ છીએ જયારે આપણે પોતાના અંગત શરીર ના ભાગો ણો સ્પર્શ કરીએ છીએ, જયારે આપણો પાર્ટનર સ્પર્શે છે અને જયારે તમે તમારા પાર્ટનર અંગો ને સ્પર્શો છો.
એરોગેનોઉસ ઝોન શું છે?
અમારા એરોગેનોઉસ ઝોન એટલે કે શરીર ના એવા અંગો કે જ્યાં સપર્શ થતા આપણે સેક્સ માટે ઉત્તેજિત થઇ જઈએ છીએ. આવા ભાગો સપર્શ કરવાથી ખુબ જ સવેદનશીલ થઇ જાય છે ખાસ કરીને યોની અને લિંગ. આના સિવાય બીજા પણ અંગો છે જ્યાં સપર્શ કરવાથી સેક્સ ની ઉત્ત્જેના પેદા થાય છે. એરોગેનોઉસ ઝોન માં બીજા અંગો નો પણ સમાવેશ થાય છે જેમ કે હાથ, પીઠ, નિતંબો, કાન, પગ, આંગળીઓ, પગ, ડોક, સ્તનની ડીંટી, અને યોની.
બધા લોકો માટે એરોગેનોઉસ ઝોન અલગ અલગ હોય છે. દરેક ની પોતાની પસંદ અને ના પસંદ પર આધાર રાખે છે કે તેમને કઈ જગ્યા એ સ્પર્શ કરવાથી વધારે ઉત્તેજના જાગે છે.
ડિઝાયર તબક્કા દરમિયાન શું થાય છે?
અમે અમારી જાતમાં કામુકતા – લૈંગિક ઈચ્છા જગાવતા વિચારો લાવવા જોઈએ. ઘણાં વિવિધ વસ્તુઓ દ્વારા બે લોકો એક બીજા ને પોતાની તરફ આકર્ષી શકે છે જેમ કે એક બીજા ને જોઇને, એક બીજા ની વાતો સાંભળી ને, એક બીજા કપડા પર લગાવેલ અત્તર ને સૂંઘી ને. આ વસ્તુઓ એક બીજા માં સેક્સ ની ઉત્તેજના જગાવી શકે છે. આપણા કામુક વિચારો પણ શરુ થઇ શકે છે જયારે આપણે એકલા હોઈએ છીએ.
લૈંગિક આનંદ અમારો માટે સારું છે?
હા. જાતીય આનંદ અમારા ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે.
એક સ્વસ્થ સેક્સ જીવન ભાગીદાર સાથે અથવા ભાગીદાર વિના જાતીય આનદ સાથે સંકળાયેલું છે
સારી પ્રજનન અને સારું જાતીય આરોગ્ય
સારૂ સામાન્ય આરોગ્ય
સારી ઊંઘ
આરોગ્ય અને માનસિક તણાવ માં ઘટાડો
આત્મસન્માન માં વધારો
વધુ યુવાન દેખાવો
સારી માવજત
લાંબુ જીવન
આપણે કમનસીબ છે કે આપણને પહેલાથી જ લંગિક આનંદ ના માત્ર જોખમો અને ગેફયદાઓ વિષે બતાવમાં આવ્યું. જ્યારે તે જોખમ વાસ્તવિક છે, એ વાત પણ સાચી છે કે સેક્સ પાર્ટનર સાથે કે પછી પાર્ટનર વગર એ અમારા જીવનમાં હકારાત્મક અને શક્તિશાળી બળ સાબિત થઇ શકે છે. તે અમને અન્ય લોકો સાથે જોડાણ બનાવવા માટે મદદ કરે છે અને તે દુનિયા માં ચાલતી બીજી વસ્તુઓ નો પણ આનંદ મેળવવા માં મદદરૂપ થઇ શકે છે.