ડીજીટલ ઇન્ડિયા ભારત સરકારની પહેલ છે જેના માધ્યમે સરકારી વિભાગોને દેશની જનતા સાથે જોડવાનો છે. આનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કાગળ વગર પણ સરકારી સેવાઓને ઈલેક્ટ્રોનિક રૂપે જનતા સુધી પહોચાડવાનો છે.
ઠીક છે, આના માટે જાણવા જેવું એ ‘પાવર ટુ એમપાવર’ વિડીયો બનાવ્યો છે. તો જુઓ આપણા ડીજીટલ ઇન્ડિયાનો વિડીયો…