સામગ્રી
* 1 એવેકડો
* 2 ડુંગળી
* 2-3 લીલા મરચા
* 1 ચમચી લીંબુનો રસ
* મીઠું સ્વાદ મુજબ
* 8 સ્લાઈસ બ્રેડ
* 2 ચમચી બટર
* 4 સ્લાઈસ ચીઝ
રીત
એવેકાડો, ડુંગળી, લીલા મરચા, લીંબુનો રસ અને મીઠુ મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો. બ્રેડ પર બટર લગાવી દો. તેને પર એવકાડાવાળુ મિશ્રણ પાથરો. તેના પર ચીઝ સ્લાઈસ મુકો. ફરી એક બ્રેડ તેના પર મુકી સેન્ડવીચ મેકરમાં ગ્રીલ્ડ કરી લો. તૈયાર છે સેન્ડવીચ.