સામાન્ય રીતે આપણે આપણી આજુબાજુના લોકો સાથે મજાક કરતા હોઈએ છીએ. જેવી રીતે માણસો મજાક કરે તેમ જાનવરો પણ કરતા હોય છે. પણ, તેમની સ્ટાઇલ આપણાથી થોડી અલગ હોય છે. જયારે તમે વિડીયો જોશો કે જાનવરો આવા મજાક કરે છે ત્યારે તમને એમ થશે કે આ તો આપણાથી પણ કેટલા ગણા આગળ છે?
જયારે જાનવરો મજાક કરે છે ત્યારે માણસોને પણ પાછળ છોડી દે છે!!
13,614 views