જયારે કોઈ છોકરીને propose કરે ત્યારે તેને આવા સવાલો ઉદ્ભવે!

amore-non-corrisposto-e1447267681646-57a46b38979373b01210e22b

છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે
છોકરી ના શું જવાબો હોઇ શકે.. ?

એમાના કેટલાક જવાબો અહિ છે.
છોકરીઓ ખોટું ના લગાડે… ફક્ત
ફની કલ્પનાઓ છે…!!

1) ના [ જાણે કે એક જ જવાબ
આવડતો હોય..]

2) મે ક્યારેય નહોતું વિચાર્યું કે તમે
મારા વિશે આવું વિચરો છો [લે આ વિચારે
પણ છે ???]

3) હું તો તમને કાયમ એક સારા મિત્ર
તરીકે જ જોતી હતી અને તમે ?
[બધા નાટક !]

4) સોરી, હું તો પહેલાથી જ એંગેજ છું. [હા,
દસમાં ધોરણમાં હતી ત્યારથી..]

5) હું આવી બધી વાતોમાં નથી માનતી.
તારૂ ભણવામાં ધ્યાન લગાવ. [પોતાને
બધા સેમમાં એટીકેટી હશે… ]

6) હજું હું તમને બરાબર જાણતી નથી.
[જાણવા માટે ફોટો આપું ?]

7) હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર
નથી. [હજુ ૩૦-૪૦ વર્ષ લાગશે..]

8) હું મારી બહેનપણી ને પુછી ને જવાબ
આપીશ.. [એમા બહેનપણી ને પુછવાની શું
જરૂર છે એ ખબર નથી પડતી]

9 ) આટલી વાત
કહેવામાં આટલો બધો ટાઇમ લાગ્યો.

10) તારૂ મોઢું જોયું છે અરીસામાં કોઇ
દીવસ ? [જાણે પોતે રોજ
અરીસાની સામેજ બેસી રહેતી હોય]

11) કશું પણ બોલ્યા વગર હસ્યા કરશે
[જાણે એની સામે કોઇ જોકર ઉભો હોય]

Comments

comments


10,111 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 11