ચોક્કસ જાણો, ‘યુરીન’ વિષેની આ ખાસ વાતો….

PART1

યુરીન ને ગુજરાતીમાં પેશાબ કહેવાય છે. અલગ રંગ સિવાય પેશાબ સાથે જોડાયેલ એવી ઘણી બધી વિચિત્ર વાતો છે જેણે તમે નથી જાણતા.

*  દિવસમાં ઓછામાં ઓછુ ૮ ગ્લાસ પાણી પીવાથી તમારે ૬ થી ૭ વખત વોશરૂમ માં જવું પડે છે.

*  જો તમને પેશાબ કરતા સમયે દુઃખાવો, પેશાબનો રંગ બદલાય કે બળતરા થાય તો તમને બ્લેડર ઇન્ફેકશન હોય શકે છે, જેણે સામાન્ય ભાષામાં યુટીઆઈ કહેવાય છે. આ સમસ્યા થતા ડોક્ટરનો સંપર્ક કરવો.

*  ચાર કલાક કરતા વધુ સમય યુરીન ને રોકી રાખવાથી તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આનાથી પથરી અને પેટ સબંધિત સમસ્યા થાય છે.

*  બહુ ઓછા લોકો જાણતા હોય છે તમારા પેશાબમાં ૯૫ ટકા માત્ર પાણી જ હોય છે.

image

*  આ વાત જાણીને તમને જવાઈ નવાઈ અને ગંદી લાગશે પણ આ સાચી છે. રોમ ના લોકોને પેશાબ ખુબ પ્રિય છે તેમને પેશાબ એટલી બધી આવે છે કે તેઓ આનાથી પોતાના દાંત સાફ કરે છે. એવું મનાય છે કે યુરીનથી દાંત સાફ કરવાથી દાંત સફેદ બને છે. ખરેખર, પેશાબમાં અમોનિયા નામનું તત્વ હોય છે જે દાંતો સફેદ કરવામાં અસરકારક છે.

*  એક સ્વસ્થ વ્યક્તિને પેશાબ કરવામાં ૭ સેકંડ નો સમય લાગે છે.

*  જો પેશાબમાં મીઠી સ્મેલ આવે તો હોઈ શકે છે કે તમને ડાયાબિટીસ નો રોગ હોય. અને જો એકદમ પીળો પેશાબ નીકળે તો એ કમળાની અસર હોઈ શકે.

*  તમારું મનપસંદ ભોજન એટલેકે જંકફૂડ તમારા પેશાબમાં ગંદી સ્મેલ ઉત્પન્ન કરે છે.

Comments

comments


7,337 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 6