ચીનમાં આવેલ આ માઉન્ટેન, જેને કહેવાય છે ‘સન ઓફ હેવન’, અચૂક જાણો

tianzi mountains china in gujarati | janvejevu.com

વિશ્વમાં અનેક એવા કુદરતી સ્થળો છે આપણને આશ્ચર્ય કરે તેવા છે. આમાંથી જ એક છે ચીનનું તિયાંજી માઉન્ટેન. તિયાંજી નો અર્થ એ થાય છે કે ‘સ્વર્ગ નો પુત્ર’ (Son of Heaven). અહીનો નઝારો લોકોને આશ્ચર્યચકિત કરી મુકે તેવો છે.

શરૂઆત માં જયારે આ વિસ્તાર ના ફોટા ઈન્ટરનેટ પર આવ્યા ત્યારે એમાંથી વધારે ફોટાઓને લોકોએ ઓરિજીનલ ન માનીને ફોટોશોપથી તૈયાર કર્યા હોય તેવું માન્યું.

આ વિસ્તારમાં માર્બલ (આરસપહાણ) ના અસંખ્ય ઊંચા ઊંચા પર્વતો છે. જેમાંથી સૌથી ઉંચા શિખરની ઉંચાઇ દરિયાની સપાટીથી 1262,5 મીટર છે. જયારે કોઈ આ ઉંચાઇ પર આવીને નઝારો જોવે તો તેને અસંખ્ય પર્વતોના શિખરો અને ઊંડી ખાઈઓ દેખાય. આની એક અન્ય વિશેષતા છે અહીનો મોસમ, જે દરેક વખતે બદલાયેલો રહે છે. ક્યારેક- ક્યારેક અહી આકાશ એકદમ સાફ થઇ જાય છે તો ક્યારેક આ આખો વિસ્તાર વાદળોથી ભરાય જાય છે.

જો કોઈ આ સમયે ઊંચાઈથી જોવે તો તેને સાયન્સ ફિકશન મૂવીઝ નો નઝારો દેખાય છે, જ્યાં વાદળોની ઉપર અગણિત પર્વતો જોવા મળશે. ચિન ના સરકારે આ આખા વિસ્તારની દિલકશ સૌંદર્યતા જોવા માટે કેબલ કાર ની વ્યવસ્થા કરી રાખી છે તથા ટેકરીઓ મારફતે પાથ વે પણ બનાવી રાખ્યો છે.

Comments

comments

8,686 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 − = 4