ચાલો જાણીએ હસ્તમૈથુન વિષે જાણવા લાયક વાતો

જયારે તમે જાતીય આનંદ માટે યૌન અંગો સહિત શરીર ના ભાગો ને સપર્શ કરો છો કે સેહલાવો છો તેને હસ્તમૈથુન તરીકે ઓળખવામાં આવે છે. હસ્તમૈથુન જાતીય આનંદ મેળવવા માટેનો સૌથી સામાન્ય અને સુરક્ષિત માર્ગ છે. હસ્તમૈથુન કરવાના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે.

હસ્તમૈથુન વિશે ઘણા હાનિકારક દંતકથાઓ છે જેથી આપણા માંથી ઘણા લોકો હસ્તમૈથુન કરવા માં પોતાને અશુરક્ષિત માને છે. આ દંતકથાઓ અપરાધ, શરમ, અને ભય નું કારણ પણ બની શકે છે. હસ્તમૈથુન એ સ્ત્રીઓ અને પુરુષો બંને માટે એક કુદરતી અને સામાન્ય પ્રવૃત્તિ છે.

1216180_1437736647

ચાલો જાણીએ હસ્તમૈથુન ને લઇ લોકો ના મન ની વ્યથાઓ અને તેના નિવારણ વિષે

હસ્તમૈથુન ને સમાન્ય કેવી રીતે ગણાય?

હસ્તમૈથુન બહુ સામાન્ય છે. અભ્યાસો દર્શાવે છે કે લગભગ ૧૦ માંથી ૭ પુખ્ત વય પુરુષો અને ૧૦ માંથી ૫ કે તેથી વધારે પુખ્ત વય મહિલાઓ હસ્તમૈથુન કરે છે.

સામાન્ય રીતે લોકો ક્યારે હસ્તમૈથુનનો શરૂ કરો છો?

લોકો તેમના જીવન માં કોઇ પણ સમયે હસ્તમૈથુનનો શરૂ કરી શકે છે. ઘણા બાળકો ત્યારે હસ્તમૈથુન કરવાનું શરુ કરે છે જ્યારે તેમના શરીરના થતા બદલવનો અન્વેષણ કરે છે. તેઓ જલ્દી જ સમજવા લાગે છે કે તેઓના જનનાંગો નો સ્પર્શ તેમને આનંદ આપે છે. બાળકો સામાન્ય રીતે તરુણાવસ્થા ના કેટલાક સમય પહેલાથી જ હસ્તમૈથુન કરવાનું શરુ કરી દેતા હોય છે.

બાળકો માટે આ જાણવું અત્યંત મહત્વપૂર્ણ છે કે હસ્તમૈથુન એ એક સામાન્ય પ્રક્રિયા છે જેનથી કોઈ પણ પ્રકારની હાની પોહોચતી નથી. હસ્તમૈથુન તેમના શરીર ને કોઈ પણ પ્રકારનું નુકસાન પોહોચાડતું નથી. તેમના માટે આ પણ જાણવું જરુરી છે કે તેઓ જયારે હસ્તમૈથુન કરે ત્યારે તે ગુપ્ત રીતે કરે.

479515903

શા માટે લોકો હસ્તમૈથુન કરે છે?

પુખ્ત વય ના લોકો માટે હસ્તમૈથુન કરવાના કારણ સામાન્ય છે જે અહી બતાવ્યા છે

જાતિય તણાવ રાહત
જાતીય આનંદ ની પ્રાપ્તિ
પાર્ટનર ની અનઉપશ્થીતી સેક્સ માણવું
આરામ માટે

ઘણા લોકો માને છે કે લોકો હસ્તમૈથુન તેમના સેક્સ પાર્ટનર ના હોવાથી કરે છે પરંતુ તે સાચું નથી. હકીકતમાં, જેની પાસે સેક્સ પાર્ટનર છે તે લોકો જેની પાસે સેક્સ પાર્ટનર નથી તે લોકો કરતા વધારે હસ્તમૈથુન કરતા હોય છે.

હસ્તમૈથુનના ફાયદા શું છે?

હસ્તમૈથુન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારું બની શકે છે. જે લોકો તેમના શરીર, લિંગ અને હસ્તમૈથુન વિશે સારી અનુભૂતિ કરતા હોય છે તેવા લોકો હસ્તમૈથુન દ્વારા ગુપ્ત રોગો અને કારણ વગર ની ગર્ભવસ્થા થી પોતાને શુરક્ષિત માને છે.

પોતાની કામુકતા વિષે જાણવા નો શ્રેષ્ઠ માર્ગ હસ્તમૈથુન છે. આપણને કેવા પ્રકારના સપર્શ થી વધારે આનંદ પ્રાપ્ત થાય છે તેનું અનુભુતી કરાવે છે અને કેવી રીતે પોતાને ઉત્તેજિત કરવું અને ચરસીમાં સુધી પોહોચવું તે પણ જણાવે છે

હસ્તમૈથુન આપણા ભૌતિક, માનસિક, અને જાતીય સ્વાસ્થ્ય સારું રાખે છે અને અમારી જાતીય સંબંધો ને પણ મજબુત કરે છે. આ છે બીજા હસ્તમૈથુન ના ફાયદા
ભાગીદારો સાથે શારીરિક અને ભાવનાત્મક રીતે સેક્સ વધારો
લોકો એ જાણવામાં મદદ કરે કે કેવા સપર્શ સાથે તેઓ વધારે ઉત્તેજિત થાય છે
સેક્સ ની ક્ષમતા વધારે
સંબંધો અને જાતીય સંતોષ સુધારવા માટે
ઊંઘ સુધારવામાં માટે
આત્મસન્માન માં વધારો કરવા અને શરીર સુડોળ રાખવા માટે
બધા લોકો ને પાર્ટનર વગર જાતીય આંનંદ પ્રાપ્ત કરાવે છે
જે લોકો બીજા સાથે જોતીય સંબંધ રાખવા નથીન માંગતા તેમને જાતીય આનંદ પ્રાપ્ત કરાવે છે
જાતિય નબળાઇ માટે સારવાર પૂરી પડે છે
તણાવ ઘટાડવા માં માંદારૂપ
જાતિય તણાવ ઘટાડે
માસિક ખેંચાણ અને સ્નાયુ તણાવ થી રાહત

1369382388_37851

હસ્તમૈથુન સાથે કોઈપણ જાતનું જોખમ ખરું?

હસ્તમૈથુન સાથે કોઈ આરોગ્ય જોખમો હોતા નથી. ત્વચા માં બળતરા શક્ય છે, પણ ઉંજણ ની મદદ થી આ બળતરા થી રાહત મેળવી શકો છો. તમે ચિંતા હોય કે તમે ખૂબ હસ્તમૈથુંન કરો છો તો પોતાની જાત ને પ્રશ્ન કરો કે હસ્તમૈથુન મારા દૈનિક કામગીરી કરે છે કે નહિ? જો તે તમારી નોકરી તમારી જવાબદારીઓ, અથવા તમારા સામાજિક જીવન માર્ગ માં વિક્ષેપ ઉભો કરે છે તો તમે એક ચિકિત્સક સાથે વાત કરો આ વિષે અને તેનું નિવારણ લાવો.

Comments

comments


23,912 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 12