ચાલો જાણીએ લૈંગિક પ્રવૃત્તિ વિષે ની ખાસ વાતો

જાતીય પ્રવૃત્તિનો વિશાળ વર્તણૂક શ્રેણીમાં સમાવેશ થાય છે. કેટલાક જાતીય પ્રવૃત્તિઓ અન્યો કરતાં વધુ સામાન્ય હોય છે. જાતીય વર્તણૂક વિશે પાર્ટનર સાથે વાત મુશ્કેલ લાગે છે, પરંતુ તે એક બીજાની પાસે લાવવા, એક બીજ પર વિશ્વાસ વધારવામાં અને સેક્સ માં વધારે આનંદ મેળવવામાં માંદારૂપ થઇ સશકે છે.

આપણા માંથી ઘણા લોકો ને લાગે છે કે સેક્સ પોતાની જાતને અને લોકો સાથે જોડવાનો એક માર્ગ છે. પરંતુ જાતીય પ્રવૃત્તિ ખૂબ જ સામાન્ય છે અને સેક્સ ની છબી આપણી આસપાસ કેવી છે છતાં લોકોના મનમાં સેક્સ ને લઇ ઘણા બધા પ્રશ્નો હોય છે. સેક્સ ને લગતા કોઈના મનમાં પ્રશ્નો ઉત્પન્ન થવા એ ખુબ સાધારણ અને સામાન્ય વાત છે.

planned-parenthood-sex-sexuality-understanding-sexual-pleasure-640x360

આ બ્લોગ માં હંમે તેવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો આપ્યા છે.

૧) જાતીય પ્રવૃત્તિ (Sexual Activity) શું છે?

જાતીય પ્રવૃત્તિ એ કોઈપણ સ્વૈચ્છિક જાતીય વર્તન છે જે આપણે કરતા હોઈય્યે છીએ. આપણા માંથી કેટલાક લોકો આ પ્રવૃત્તિ હસ્તમૈથુન દ્વારા કરે છે જયારે કેટલાક લોકં આ પ્રવૃત્તિ અન્ય લોકો સાથે કરે છે.

૨) સામાન્ય જાતીય પ્રવૃત્તિ શું છે?

ખુબ જ સમાન્ય રીતો હોય છે સેક્સ કરવાની. કેટલીક પ્રવૃત્તિઓ હંમે અહી બતાવેલ છે.

હસ્તમૈથુન અથવા પારસ્પરિક હસ્તમૈથુન – લોકોન દ્વારા એક બીજા સાથે કરવામાં આવતું હસ્તમૈથુન
કિસ – મુખ પર, જીભ વડે અને શરીર ના અન્ય ભાગો પર
માલીશ – કોઈના શરીર ને કામુકતા વડે સપર્શ કરવું જેવું કે પાર્ટનર ના નીપ્પ્લ્સ, સ્તન, લિંગ/યોની જેવા સવેદનશીલ ભાગો પર સપર્શ કરવું.
સેક્સ ચર્ચા – ફોન સેક્સ, સાયબર સેક્સ કે પછી સેકસ દરમિયાન ગંદી વાતો
એક બીજા ના શરીર ને પ્રેમ થી ઘસવું – કપડા પેહેરી કે પછી કપડા પેહેર્યા વગર
પોર્ન વિડીયો જોવી કે પછી સેક્સ નોવેલ વાચવી
ગુદામૈથુન અથવા રિયલ સેક્સ
ઓરલ સેક્સ – એક બીજા ના યૌન અંગો ને મોઢાથી સ્પર્શી ઉત્તેજિત કરવા

getty-76537228-woman-man-reading-in-bed-hill-creek-pictures_orig

૩) ઓછી સામાન્ય જાતીય પ્રવૃત્તિ શું છે?

કેટલાક જાતીય વર્તણૂક ઓછા સામાન્ય હોય છે. અહીં ઓછા સામાન્ય જાતીય વર્તણૂક કેટલાક ઉદાહરણો બતાવેલ છે:

SM (સેડોમાસોચિઝમ) – લૈંગિક ઉત્તેજના માટે જબરદસ્તી અથવા પીડા આપવી
પરાફીલિયા – એવી વ્યક્તિ સાથે સેક્સ સંબંધ બાંધવાની કોશીશ જેની સાથે તમે લૈંગિક ઉત્તેજના અને ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક માટે જરૂરી શોધી શકો છો
વોટરસ્પોર્ટ્સ – પેશાબ જેવી વસ્તુને સેક્સ ણો એક ભાગ માની સેક્સ કરવું

૪) હું કેવી રીતે પોતાની જાત ને જાતીય પ્રવૃત્તિ દરમ્યાન સુરક્ષિત કરી શકું છો?

ચેપી રોગો ત્વચા-થી-ત્વચા સંપર્ક અથવા શરીરના પ્રવાહી તત્વો ના અરસપરસ થી થાય છે. ખાસ કરીને
રક્ત
વીર્ય
યોનિમાર્ગ પ્રવાહી
જાતીય પર્વૃત્તી માં સંકળાયેલ લોકો સુરક્ષિત સેક્સ પ્રેક્ટિસ દ્વારા પોતાને ચેપ લાગવાથી બચાવી શકે છે. કોઈપણ પ્રકારનું સેક્સ કે જેવા વીર્ય યોની દ્વારા શરીર માં પ્રવશે અને ગર્ભાવસ્થા તરફ દોરી જાય. જો તમે ગર્ભ ધારણ કરવા નથી માંગતા તો જન્મ નિયંત્રણ ઉપયોગ કરવાની ખાતરી કરો.
સેકસ કરતા પેહલા તમારા પાર્ટનર સાથે સુરક્ષિત સેક્સ ની ચર્ચા વિચારણા ખાતરીપૂર્વક કરો. અને જો ગર્ભ રેહવાની શક્યતા હોય તો જન્મ નિયંત્રણ ના માર્ગો વિષે પણ ચર્ચા કરવી જરૂરી છે. વધારે પડતા તેવા લોકો જોખમ લેતા હોય છે જે લોકો એ સેક્સ પેહલા કોઈ પણ પ્રકારની યોજના ના ઘડી હોય.

v1-que-es-sexualidad

૫) હું મારા જીવનસાથી સાથે સેક્સ વિશે કેવી રીતે વાત કરી શકું?

તમને શું સારું લાગે છે, કઈ વસ્તુ તમને વધારે ઉત્તેજિત કરે છે આવા વિષયો પર પાર્ટનર સાથે વાત કરવાથી જ તમારો સેકસ જીવન તંદુરસ્ત અને લાંબુ રહી શકે છે. કેટલાક લોકો મૂંઝવણ વગર પાર્ટનર સાથે જાતીય ઇચ્છાઓ અને કલ્પનાઓ શેર કરવા માટે સક્ષમ છે. જયારે અન્ય લોકો માટે
આવ અસ્તુ એક પડકારજનક બનતી હોય છે.

અહીં કેટલીક માંદારૂપ ટિપ્સ આપી છે:

આ વાત પર વિશ્વાસ ના કરો કે જો તમે તમારા પાર્ટનર ને કોઈ નવી સેક્સ પ્રવૃત્તિ કે પોઝીસન કરવા સૂચવો તો તેથી તમે વિચિત્ર લાગશો કેમ કે વાસ્તવિકતા કઈક અલગ જ હોય છે કેમ કે જ્યાં સુધી તમે તે વસ્તુ કરશો નહિ કેહશો નથી ત્યાં સુધી તમને જાણી નહિ શકો કે તે સારી છે કે ખરાબ.
વાતચીત ના અમુક સમય પેહલા તમને શું કેહવું છે તેની પ્રેક્ટિસ કરો. તમારા સાથીના પ્રશ્નો અથવા ચિંતાઓની આગાહી તમને તમારી વાત ને સામે મુકવામાં મદદ કરશે.
ક્યારેય પણ તમાર પાર્ટનર ને એવી સેક્સ પ્રવૃત્તિ માટે દબાણ નહિ કરો કે કરવામાં તેને કે તેણી ને રસ ના હોય. ધીરજ રાખી પાર્ટનર ને પોતાને તે વસ્તુ કરવામાં વિશ્વાસ જગાવો.
હંમેશા તે અથવા તેણી શું કરવા માંગે છે અને કરવા નથી માગતા, તેમની મર્યાદા નો આદર કરો
તેની અથવા તેણી ની ઈચ્છાઓ જાહેર કરવા માટે હમેશા પ્રોત્સાહન આપો. પોતાની ઈચ્છાઓ બતાવવા પ્રેત્રિત કરો કે જે પેહલા તે કહી નથી શકતા.

Comments

comments


10,399 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 7 =