ચણાના લોટના ખાખરા

ચણાના લોટના ખાખરા

સામગ્રી:

  • ચણાનો લોટ
  • હળદર
  • ઘંઉનો લોટ
  • લાલ મરચુ
  • અજમો
  • મીઠું
  • જીરૂં

ચણાના લોટના ખાખરા

રીત:

સૌપ્રથમ થોડો ઘઉંનો લોટ અટામણ માટે રાખી બાકીનો લોટ ચણાના લોટમાં ભેગો કરો. તેમાં અજમો-જીરુ વાટીને ભેગુ કરો. મીઠુ, હળદર, લાલ મરચુ અને કોથમીર સમારીને નાખો. નવશેકા પાણીથી નરમ કણક બાંધો. બરાબર મસળી થોડીવાર ઢાંકીને રહેવા દો. નાના લુવા પાડી, પતલી રોટલી વણી કાચી પાકી શેકી લો. પછી ધીમે તાપે ખાખરા શેકો. તૈયાર છે ચણાના લોટના ખાખરા.

Comments

comments


5,593 views

Leave a Reply

Your email address will not be published.


− 4 = 2