ઘરમાં ફર્નીચર કરાવો છે? તો આ વાસ્તુ ટીપ્સ રાખો ધ્યાનમાં

artlcal

ફર્નીચર આપણા ઘરનો સૌથી મહત્વનો હિસ્સો છે. જો આ ઠીક ન હોય તો ઘરની રોનક બિલકુલ નથી આવતી. જયારે તમે ઘરે ફર્નીચર કરાવો ત્યારે ચોક્કસ વાસ્તુને ઘ્યાનમાં રાખીને કરાવું.

*  ફર્નીચર કે ફર્નીચર બનાવવા ખરીદેલ લાકડીને કોઈ શુભ દિવસ જોઇને જ ખરીદવી. મંગળવાર કે શનિવારે ફર્નીચર ન ખરીદવું.

*  ફર્નીચર ની લાકડી જો કોઈ પોઝીટીવ ઝાડની હોય તો વધારે સારું પડે જેમકે શીશમ, ચંદન, અશોકા, સાગ, અર્જુન કે લીમડો. આનું બનાવેલ ફર્નીચર શુભ ગણાય છે.

*  ફર્નીચરમાં તમે દેવી-દેવતાની છબીઓ બનાવી શકો છો, જેમકે રાધા-કૃષ્ણ, ફૂલ, સુર્ય, મોર, ઘોડા, હાથી અને માછલી બનાવી શકો છો. ફર્નીચર પર હંમેશાં હલકી પોલીશ કરવી.

*  તમે ઓફિસ માં સ્ટીલના ફર્નીચર નો ઉપયોગ કરી શકો છો. ઓફિસે આના ઉપયોગથી સકારાત્મક ઊર્જાઓ આવે છે અને પૈસાનો પ્રવાહ બની રહે છે.

*  ફર્નીચર ના ખૂણાઓ ગોળાકાર માં રાખવા. અણીદાર ખુણાઓ ક્યારેય પણ તમને વાગી શકે છે.

Comments

comments


6,049 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 5