ઘરથી લઈને ઓફીસ સુધીનું ટેન્શન દુર કરવાના અસરકારક ઉપાયો

amazing ideas to-get rid of stress

ટેન્શન એક એવી સમસ્યા છે જેને સમયે દુર કે ઓછુ ન કરતા ઘણી બધી તે બીમારીઓને આમંત્રણ આપે છે. ઘરથી લઈને ઓફીસ ના કામકાજ સુધી ટેન્શનનું લેવલ એટલું બધું વધી ગયું છે કે હોસ્પિટલમાં ડિપ્રેશન સૌથી વધુ જોવા મળે છે. વિવાહિત જીવન અને પ્રેમ જીવન ના કારણે લોકો વધારે સ્ટ્રેસમાં આવી જાય છે. સ્ટ્રેસ લેવલને દુર કરવા માટે ડોક્ટરની પાસે જવા સિવાય પણ ઘણા બધા વિકલ્પો છે. તો જાણો સ્ટ્રેસના વધેલ લેવલને દુર કરવાના ઉપાયો:-

કસરત કરો

amazing ideas to-get rid of stress

જોગીંગ અને સાઈકલિંગ જેવી કસરત કરવાથી સ્ટ્રેસના વધેલા લેવલને ઘણું ઓછુ કરી શકાય છે. કસરત કરવાથી નર્વસ સિસ્ટમ માંથી નીકળતા એન્ડોફીન હાર્મોન્સ હેપ્પીનેસ ની સાથે શરીરમાં એનર્જી બનાવે છે.

બીજા ઉપાયો

ઊંઘ પૂર્ણ કરવી, કામ વચ્ચે બ્રેક લેવો, યોગા કરવા, વૉક કરવું, પોતાની જાતને ટાઈમ આપવો, નિશ્ચિંત થઇ જાવું.

ભરપૂર ઊંધ લેવી

amazing ideas to-get rid of stress

શરીરને રિલેક્સ કરવાની સાથે જ સ્પાર્કલિંગ ત્વચા માટે 7-8 કલાક ની ઊંધને જરૂરી માનવામાં આવે છે. સુતી વખતે બોડીમાં નવા સેલ્સ બને છે. હોર્મોન્સ ના સ્ત્રાવ થાઈ છે જે માઈન્ડને રીલેક્સ કરે છે.

કામની વચ્ચે બ્રેક લેવો

amazing ideas to-get rid of stress

આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવાથી બ્લડમાં સ્ટ્રેસ હોર્મોનની માત્રા વધવા લાગે છે. તેથી આને ઘટાડવા માટે કામની વચ્ચે બ્રેક લેવો જરૂરી છે. થોડું વોક કરવું જે ખુબ અસરકારક છે.

ધ્યાન કરવું

amazing ideas to-get rid of stress

મેડિટેશનથી સ્ટ્રેસને ખુબ સારી રીતે દુર કરી શકાય છે. સ્પા થેરાપી, મડ થેરાપી આનો ખુબ સારો ઓપશન છે. જેની અસર ખુબ જલ્દી થાય છે.

ફરવા જવું

amazing ideas to-get rid of stress

હરવા-ફરવાને સૌથી મોટો સ્ટ્રેસ બુસ્ટર માનવામાં આવે છે. સાથે જ આસપાસ ના ગાર્ડન માં રહેલ કલર અને હરિયાળી પણ સ્ટ્રેસ દુર કરવામાં ઉપયોગી છે. તેથી તમારી આજુબાજુ રહેલા પાર્કમાં જઈને ટાઈમ પસાર કરવો.

પોતાની જાતને ટાઈમ આપવો

amazing ideas to-get rid of stress

વ્યસ્ત શેડ્યૂલ માંથી થોડો સમય પોતાના માટે કાઢવો. પોતાના શોખને પુરા કરવા. સ્ટ્રેસ દુર કરવા માટે સંગીત સાંભળો, ઘરમાં માતા-પિતા ની સાથે સમય ગાળવો કે પછી તેમની સાથે પાર્ક કે ગાર્ડનમાં જવું.

રિલેક્સ કરો

amazing ideas to-get rid of stress

ઘર અને ઓફીસ ના કામકાજ પછી તમારા મિત્રો કે રિલેટિવ્સને મળવાનું મન ન હોય તો તેને સ્પષ્ટપણે ના કહી દેવી. ક્યારેક મજબૂરીમાં હા કહી દેવું એ ભારે પડી શકે છે. તેથી તમારા મુડને ધ્યાનમાં રાખતા પાર્ટી અને ફરવાનો કોઈ પ્લાન કરો.

Comments

comments


6,716 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 13