ગુડ પર્સનાલિટી ધરાવતા બરાક ઓબામાના આ પર્સનલ ફોટોઝ તમે ક્યારેય નહિ જોયા હોય

8191317327_5180e95d98_b

અમેરિકાના ૪૪ માં રાષ્ટ્રપતિ એટલેકે બરાક ઓબામા. આમને કોણ નથી જાણતું? ઓબામા અમેરિકાના પીએમ છે, મતલબ કે તેઓ એક સેલિબ્રિટી છે. પણ શું તમે જાણો છો સેલિબ્રિટી હોવા છતા પણ ઓબામા એક સામાન્ય માણસ જેવું જીવન જીવે છે.

તેઓ જયારે ઘરે હોઈ છે ત્યારે જો તેમની બે પુત્રીઓ (માલિયા અને સાશા) કાર્ટૂન્સ જોતી હોય તો તે પણ કાર્ટુન છે અને જાહેરમાં પોતાની પત્ની ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા સાથે રોમેન્ટિક થતા કે કિસ (સ્મૂચ) કરવી વગેરે પણ એકદમ બિન્દાસ અને દુનિયાની પરવાહ કર્યા વગર કરે છે. ઓબામાં ફક્ત દુનિયાના સૌથી તાકતવર આદમી જ નહિ વાસ્તવમાં તેઓ એકદમ કુલ છે. લોકો ઈંટરનેટ પર પણ આમને જ વધારે સર્ચ કરે છે.

તેઓ બાળકો સાથે બાળક પણ બની જાય છે અને ક્યારેક તો પોતાના પર્સનલ ડોગ સાથે પણ ફૂટબોલ રમે છે. એક સ્ટાર અને વિશ્વની નામચીન હસ્તી હોવા છતાં તેઓ દુનિયાથી હટકે બિન્દાસ લાઈફ જીવે છે. તો ચાલો જોઈએ તેમની પ્રાઈવેટ અને રેર તસ્વીરો…

barack-obama-michelle-obama-kiss-glamazons-blog

obama-4

obama-6-768x432

obama-7-768x432

obama-8-768x514

obama-9

obama_new_062

obama_new_061

obama_new_060

obama_new_056

obama_35

obama-5

obamas-inaugural-souza_28335_600x450

obama_new_015

tdy_or_obama_151231.today-inline-vid-featured-desktop

obama_new_054

obama_new_049

obama_new_042

obama_new_037

obama_21

Comments

comments


10,342 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 1 =