ગુજરાત એટલે?

7179dc0ca1eb21f105c89ce5fc69806c_m

ગુજરાત

એટલે

પાન ના ગલ્લા થી

ઓબામા ને સલાહ અપાય

ગુજરાત એટલે

મહાત્મા ગાંધી

સરદાર પટેલ

ગુજરાત

એટલે

ફોન કંપની વાળા પાસે થી

પણ બેલેંસ પાછુ મંગાવે

ગુજરાત એટલે

વિશ્વ ના 80% હિરા

જ્યાં પોલીશ થાય તે

ગુજરાત

એટલે

ધન, ધીરજ અને ધંધો

ગુજરાત

એટલે

ભારત નો જમણો હાથ

ગુજરાત

એટલે

શાકભાજી વાળા પાસે થી

લીમડો અને બે મરચા તો લઈ જ લેય

ગુજરાત

એટલે

Subway વાળા એ

પણ પ્યોર વેજ લખવુ પડે

ગુજરાત

એટલે

જાતે જ સવાલ પુછે કેમ છો?

ને જવાબ પણ આપી દેય

મજા માં ને?

ગુજરાત એટલે

ગીર ના સાવજ ની

ગર્જના

ગુજરાત

એટલે

નવા કપડા માંથી પોતુ,

પોતા માંથી બાઈક લુછવા નુ ગાભુ,

ગાભા માંથી છુટ્ટી દડી રમવા માટે બોલ બનાવે તે

ગુજરાત

એટલે

દુનિયા ના કોઈ પણ ખુણે હોય

પુછવાનુ તો એક જ

કેમ છો?

ગુજરાત

એટલે

જ્યાં કોઈ ના ઘર નુ એડ્રેસ પુછો તો રસ્તો

બતાવા ના બદલે ઘર સુધી મુકી જાય

ગુજરાત

એટલે

એક સારો મેસેજ બધાજ ગ્રુપ માં

મોકલી દે

Comments

comments


19,899 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 6 =