ગરમીમાં ઠંડક માટે ઘરે બનાવો ન્યુટેલા ફેરેરો રોશર મિલ્કશેક

સામગ્રી

IMG_5589

*  ૧ કપ ઠંડુ દૂધ,

*  ૨ ટીસ્પૂન ન્યુટેલા,

*  ૨ કપ વેનીલા આઈસ્ક્રીમ,

*  ૩ નંગ ફેરેરો રોશર.

રીત

આને બનાવવા મીક્સરના બોક્સમાં ઠંડુ દૂધ, ન્યુટેલા, વેનીલા આઈસ્ક્રીમ, ફેરેરો રોશર નાખી મિક્સરમાં સ્મૂથ પેસ્ટ બનાવવી.

હવે સર્વિંગ ગ્લાસ લઇ તેમાં ચોકલેટ સોસ થોડો થોડો લગાવીને મિક્સરમાં બનાવેલ આ સ્મૂથ પેસ્ટ નાખવી. બાદમાં આની ઉપર ટોપિંગ કરવા માટે વિપ કરેલ ક્રીમ નાખી તેની ઉપર વધુ એક લેયર બનાવવા ચોકલેટ સિરપ નાખવું.

ત્યારબાદ આની ઉપર ફેરેરો રોશર નો એક એક બોલ્સ નાખીને સર્વ કરવું.

Comments

comments


4,572 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


2 + 1 =