ગરમીની સીઝનમાં બનાવો ‘સ્ટ્રોબેરી મિલ્કશેક’

સામગ્રી

Healthy-Easy-Smoothie-Recipes

* ૧ કપ કાપેલી સ્ટ્રોબેરીના પીસીસી,

* ૧ કપ દહીં,

* ૨ ટેબલ સ્પૂન મધ,

* ૨ કપ ઠંડુ દૂધ,

* ૪ ટેબલ સ્પૂન શુગર.

રીત

img_7549b

સૌપ્રથમ મિક્સરના બોક્સમાં સ્ટ્રોબેરી, મધ, શુગર, દહીં અને દૂધ નાખીને ગ્રાઈન્ડ કરી લેવું. ગ્રાઈન્ડ કર્યા બાદ તૈયાર છે સ્ટ્રોબેરી મિલ્કશેક. તમે આને ફ્રીઝમાં થોડું ઠંડુ થયા બાદ સર્વ કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,109 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 7