ગજબ!! આ સ્કુલમાં પીવા દેવામાં આવે છે બાળકોને સિગરેટ

teensmoking-1

સ્કુલમાં બાળકોને લંચ ટાઈમ આપવામાં આવે છે જેથી તેઓ ફ્રેન્ડસ સાથે રમી, ગપ્પા મારીને માઈન્ડથી ફ્રેશ રહે. જોકે, બાળકો એટલા તોફાની હોય છે કે ચાલુ કલાસે પાણી અને બાથરૂમ થવા નું કહીને ટીચર્સને હેરાન કરતા હોય છે.

વેલ, આજે અમે એવી સ્કુલ વિષે જણાવવાના છીએ જ્યાં બાળકોને લંચ બ્રેક તો આપવામાં આવે જ છે પણ વધુ એક બ્રેક સિગરેટ પીવા માટે પણ આપે છે. જોકે, બધી સ્કુલના નિયમો અલગ અલગ હોય છે. મોટાભાગની સ્કુલે સ્મોકિંગ અને શરાબ પર પ્રતિબંધ હોય છે જયારે ખુબ જ ઓછી સ્કુલ હોય છે જ્યાં આ બધી છુટ આપવામાં આવતી હોય છે. ઠીક છે, ચાલો જાણીએ વિસ્તારથી….

Smoking

સિગરેટ પીવા માટે બ્રેક આપનાર બ્રિટેનની સ્કુલનું નામ ‘હનીહિલ પ્યુપીલ સ્કુલ’ છે, જે કેમ્બ્રિજશાયર નામના વિસ્તારમાં સ્થિત છે. આ સ્કુલ વિષે ખાસ વાત એ છે કે જયારે ટીચરને ખબર પડે કે બાળકોનું મન ભણવામાં નથી લાગતું તો તે બાળકોને ફ્રેશ મહેસુસ કરાવવા માટે સિગરેટ પીવા બહાર મોકલે છે.

આના સિવાય ક્યારેક બાળકો પણ સામેથી ટીચર પાસે આના માટે બ્રેક માંગે છે. ટીચર્સનું માનવું છે કે સિગરેટ બ્રેક બાદ બાળકોનું ભણવામાં મન રહે છે. બાળકોને આ બ્રેક દસ મિનીટનો આપવામાં આવે છે.

જોકે આ પ્રકારનો બ્રેક ઈંગ્લેંડ, બેલ્જિયમ, સ્પેન અને અન્ય દેશોમાં પણ આપવામાં આવે છે.

Comments

comments


6,575 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


7 + = 14