ગજબ!! આ છે દુનિયાનું એકમાત્ર એવું વૃક્ષ, જ્યાં ઉગે છે પૈસા…!!!

056rWAp

અહી દર્શાવેલ વૃક્ષ સાબિત કરે છે કે પૈસા ઝાડ પર ઉગે છે. આજે અમે તમને એવા વૃક્ષ વિષે જણાવવા ના છીએ જે કઈ સામાન્ય નથી. જનરલી દરેક વૃક્ષમાં ફળ, ફૂલ કે શાકભાજી ઉગતા હોય પણ આ વૃક્ષમાં ઉગે છે પૈસા જેણે જોઇને કોઈ પણ ચોંકી શકે છે.

કોણ કહે છે કે પૈસા ઝાડમાં નથી ઉગતા. આ કહેવત અહી લાગુ પડે છે. વેલ, આ રહસ્યમય વૃક્ષ બ્રિટેન માં છે. આ ઝાડમાં રહસ્યમય તરીકે સિક્કાઓ દેખાય છે. ઝાડની અંદર અને અડધા બહાર ચાંદી અને તાંબાના સિક્કા લાગેલ છે.

આ જાદુઈ ઝાડમાંથી ૧૭૦૦ વર્ષોથી પૈસા નીકળે છે. ખરેખર, લંડનના સ્કોટીશ હાઈલેન્ડ ના પીક ડીસ્ટ્રીકટ ફોરેસ્ટમાં આ ઝાડ છે. આ ઝાડમાં એકપણ એવી જગ્યા નથી જ્યાં પૈસા ન લાગેલ હોય.

ingleton money tree 1

કહેવાય છે કે દુનિયા માં બધી વસ્તુઓ એવી હોય છે જેની પાછળ કોઈ કહાની કે લોજીક છુપાયેલ હોય. અહીના લોકો અનુસાર કોઈ કહે છે કે આમાં ખરાબ શક્તિનો વાસ થાય છે તો કોઈ કહે છે આમાં ઈશ્વરીય શક્તિ નો વાસ થાય છે.

એક માન્યતા અનુસાર કોઈ ખુશીઓના અને ક્રિસમસના તહેવારમાં જો આ ઝાડ પર સિક્કો લગાવવામાં આવે તો તમામ મન્નતો પૂરી થાય છે. આ ઝાડમાં અલગ અલગ દેશોના સિક્કા લાગેલ છે. અમેરિકી લોકોમાં પણ આ વૃક્ષ પ્રત્યે લોકોની શ્રદ્ધા જોવા મળે છે.

માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને આ ઝાડમાં સિક્કો લગાવે તો તે સારો થઇ જાય છે. આને ‘ગુડ લક’ માનવામાં આવે છે.

article-2036581-0DD98E0F00000578-610_634x422

21cc-Events_Specialist-Services_05-600x400

Comments

comments


13,049 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 3