ક્યુટ છોકરીઓને પટાવવાના સરળ ઉપાયો

56017d152000002600242cc7

જયારે છોકરીઓને પટાવવાની વાત આવે ત્યારે સૌપ્રથમ શરૂઆત છોકરાઓ જ કરે, કારણકે છોકરાઓ લફંગા હોય છે. પણ, દિલ તો છોકરીઓ પાસે પણ હોય છે જે છોકરા પર ક્યારેને ક્યારે તો આવી જ જાય.

જોકે, આજના સમયમાં બધા બોય્સ પાસે ગર્લફ્રેન્ડ તો હોય જ છે. અમુક જ એવા સંસ્કારી અને શરીફ છોકરાઓ હોય જેમની કોઈ ગર્લફ્રેન્ડ ન હોય. અત્યારના મોર્ડન જમાનામાં છોકરીઓને પ્રપોઝ કરવાનો રસ્તો પણ અલગ હોય છે.

અત્યારે એક છોકરી પોતાના બોયફ્રેન્ડમાં એ બધી જ ખૂબીઓ જોવે છે જે એક જેન્ટલમૅનમાં હોવી જોઈએ. ચાલો આપણે જાણીએ કે શું શું કરવાથી છોકરાઓ છોકરીને ચપટીમાં પટાવી શકે છે.

*  કોઇપણ ગર્લ જયારે પોતાના માટે બોયફ્રેન્ડ શોધતી હોય છે ત્યારે સૌપ્રથમ તેની પર્સનાલિટી જ જોતી હોય છે. તો છોકરાઓએ સારી પર્સનાલિટી રાખવી. તેમને ફેશનેબલ છોકરાઓ પણ પસંદ હોય છે. ફેશનેબલ બનવાના ચક્કરમાં એટલા બધા પણ ફેશનેબલ ન બનવું કે તમે સાવ ટપોરી અને ચીછોરા ટાઈપ લાગો. આ વાતનું ધ્યાનમાં રાખવું.

*  પોતાને ગમતી છોકરી સાથે ક્વાલીટી ટાઈમ સ્પેન્ડ કરો. બધી વાતો તેની સાથે શેર કરો અને તેને સમજવાની કોશિશ કરો. કોઇપણ બુક કે હાઈ કલ્ચર્ડ વાતો કરી તેને બોરિંગ ન કરો. તેમની હોબી, પસંદ, નાપસંદ વિષે જાણો.

how-to-impress-a-girl

*  છોકરીઓને એવા છોકરાઓ પસંદ હોય છે જે હસમુખ હોય. જયારે તમારી ફેવરીટ ગર્લ તમારી સામે જોવે ત્યારે બરાબર રીતે તેને આન્સર આપીને સ્માઈલ ચોક્કસ આપવી. આ ટીપ્સ 75% કામમાં આવી શકે છે.

*  છોકરીઓને જે વસ્તુ સૌથી વધારે પસંદ હોય તો તે છે તેમની ઈજ્જત કરવી અને તમારી સમાન જ તેમને દર્જો આપવો. તમે તેમને ગીફ્ટ પણ આપ શકો છો.

*  તમે જયારે પણ તેની સાથે વાત કરો ત્યારે બનાવટી વાતો બિલકુલ ન કરો અને ન મોટા મોટા ગપ્પાઓ મારો. મોટાભાગે છોકરીઓ સાચા અને જુઠામાં વધારે ફરક સમજાતો હોય છે. આવી વાતો કરવાથી એને તમારું પાસ્ટ અને ફ્યુચરની ઓળખ થશે. તેથી તેમની સાથે સિમ્પલ અને સ્વીટ રીતે હળવા દિલે વાતો કરો.

*  જનરલી છોકરીઓને એવા જ છોકરાઓ પસંદ હોય છે જે એને બિલકુલ ભાવ ન દે. એકદમ અકડું (એરોગેન્ટ). છોકરાઓએ એની સાથે સારી રીતે જ બિહેવ કરવું.

*  મોટાભાગે છોકરાઓને પડોસીની છોકરીઓમાં વધારે ઇંટરેસ્ટ હોય છે. એ જયારે પણ કોલેજ જાય એટલે તમારે પણ તેણીની સાથે જવું અને રસ્તામાં તેની સાથે વચ્ચે વચ્ચે વાતો કરતા રહેવું.  લગાતાર ચાર કે પાંચ દિવસ સુધી તમે તેની સાથે નહી જાવ તો એ જરૂર તમને પૂછશે. જો તે પૂછે તો સમજવું કે તેના દિલમાં તમારા માટે કુછ કુછ હોતા ટાઈપ ફીલિંગ્સ છે.

romantic-whatsapp-dp-3

*  એવા છોકરાઓ પર પણ તે આકર્ષિત થાય છે જે બિલકુલ જેન્ટલમૅન પ્લસ માચો હોય. જે સરળ અને સીધા સ્વભાવના હોય અને જરૂરત પડતા આક્રમકતા પણ રાખે. એવા છોકરાઓ સાથે તે વધારે પ્રોટેક્ટ ફિલ કરે છે.

*  જો તમારી પાસે ગુડ સેન્સ ઓફ હુમર (મજાકિયો સ્વભાવ) હોય તો તેનો ઉપયોગ કરવો. જયારે છોકરી કંટાળી જાય ત્યારે તેને જોક્સ કે ટચુકાઓ સંભળાવીને ઈમ્પ્રેસ કરો. આમ કરવાથી ચોક્કસ તેને ફેસ પર સ્માઈલ આવી જશે.

*  જો તમારી થનાર પ્રિન્સેસ તેને પિતા સાથે દેખાય તો તેમને પગે ચોક્કસ લાગવું. આમ કરવાથી તમારા સંસ્કાર દેખાશે અને તેમની નજરમાં તમારી વેલ્યુ પણ વધી જશે.

*  કોઇપણ સબંધમાં સુરક્ષા અને વિશ્વાસ જગાવવમાં મહત્વપૂર્ણ છે પ્રેમનો ઈઝહાર, જેણે વ્યક્ત કરવામાં છોકરાઓને ડર પણ લાગતો હોય છે અને મનની વાત મનમાં જ રહી જાય છે. તેથી થોડી હિંમત રાખી પોતાના પ્રેમનો ઈઝહાર કરવો. તેમની સાથે ઝઘડો તો બિલકુલ ન કરવો.

*  જયારે મળો ત્યારે વખાણ ચોક્કસ કરવા. ગર્લ્સને પોતાના વખાણ સાંભળવાની વધારે મજા આવે. તેને સ્પેશિયલ ફિલ કરાવવું. જેમકે તમે તેણીની પાસેથી ઓટોગ્રાફ પણ માંગી શકો છો. આમ કરવાથી એ ચોક્કસ ખુશ થશે અને તમારી પટાવવાની કોશિશ સકસેસ થતી હોય તેવું લાગશે.

17480_1

Comments

comments


21,487 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


9 − = 1