ક્યારેય જોયું છે આવું પાર્કિંગ ? લંડનના આર્ટિસ્ટે 15 ફૂટ ઉપર કાર ઉંધી પાર્ક કરી

ક્યારેય જોયું છે આવું પાર્કિંગ ? લંડનના આર્ટિસ્ટે 15 ફૂટ ઉપર કાર ઉંધી પાર્ક કરી

લંડનના સાઉથ બેંક સેન્ટરમાં આર્ટિસ્ટ એલેક્સ ચિનેકે પોતાના નવા પ્રોજેક્ટ ‘પીક યોરસેલ્ફ અપ એન્ડ પુલ ટુગેધર’ લોકો સામે રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ માટે એલેક્સે વોક્સહોલ મોટર્સની નવી કાર લીધી હતી. આટવર્કમાં એલેક્સે કારને હવામાં 15 ફૂટ ઉપર ઉંધી પાર્ક કરી હતી. તે જણાવે છે કે,‘હું આ પ્રોજેક્ટ થકી બતાવવા માગુ છુ કે કેવી રીતે સામાન્ય વસ્તુઓને પણ અસામાન્ય રીતે દેખાડી શકાય છે. મને વિશ્વાસ છે કે લોકોને આ ઘણું જ ગમશે.’

અગાઉ બનાવ્યું હતું મેલ્ટિંગ હાઉસ

એલેક્સે લંડનમાં જ બે માળનું મેલ્ટિંગ હાઉસ બનાવ્યું હતું. આ ઘરને તેમણે મીણથી તૈયાર કર્યું હતું, જેને જોઇને એવુ લાગતુ હતુ કે જાણે ઘર પીગળતું હોય.

ક્યારેય જોયું છે આવું પાર્કિંગ ? લંડનના આર્ટિસ્ટે 15 ફૂટ ઉપર કાર ઉંધી પાર્ક કરી

ક્યારેય જોયું છે આવું પાર્કિંગ ? લંડનના આર્ટિસ્ટે 15 ફૂટ ઉપર કાર ઉંધી પાર્ક કરી

ક્યારેય જોયું છે આવું પાર્કિંગ ? લંડનના આર્ટિસ્ટે 15 ફૂટ ઉપર કાર ઉંધી પાર્ક કરી

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

6,488 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 3 =