કોમેડી સેન્ટર

કોમેડી સેન્ટર

એક ભાઈ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો

એ ભાઈ ભિખારીને: : શું કરે છે?

ભીખારી: ખાઉં છું.

રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?

ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.


શિક્ષક:- બોલો “A” પછી શું આવે?

પપ્પુ થોડું વિચારીને.. ક્યાં બોલતી તું?”


કોમેડી સેન્ટર

કરોડપતિ સાથે મુલાકાત…..

મુલાકાત લેનાર: તમે કરોડપતિ બન્યા તેનો શ્રેય તમે કોને આપો છો?

કરોડપતિ: હું તેની પાછળનો બધો શ્રેય મારી પત્નીને આપું છું….

મુલાકાત લેનાર: Wow, તેની સાથે લગ્ન કર્યા પહેલા તમે શું કરતા હતા?

કરોડપતિ: હું અબજોપતિ હતો……

Comments

comments


5,652 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 20